Not Set/ મિસ યુનિવર્સના નિધન પર સુસ્મિતાએ આપી આવી શ્રદ્ધાંજલી

મુંબઇ  બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન રવિવારે મિસ યુનિવર્સ-1995 ચેલ્સી સ્મિથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લિવર કેન્સરના કારણે શનિવારે તેમનું અવસાન થયું હતું.ચેલ્સીનું 45 વર્ષની વયે નિધન થયું હતું. અમેરિકાનું રીપ્રેસન્ટ કરતા ચેલ્સી સ્મિથે 1995માં મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. સુષ્મિતાએ ટ્વીટ કરતા લખ્યું કે- મને તેમની સ્માઈલ અને તેમનું પરિપક્વ વ્યક્તિત્વ ખુબ જ પસંદ હતું. મારી પ્યારી […]

Trending Entertainment
hi મિસ યુનિવર્સના નિધન પર સુસ્મિતાએ આપી આવી શ્રદ્ધાંજલી

મુંબઇ 

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન રવિવારે મિસ યુનિવર્સ-1995 ચેલ્સી સ્મિથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લિવર કેન્સરના કારણે શનિવારે તેમનું અવસાન થયું હતું.ચેલ્સીનું 45 વર્ષની વયે નિધન થયું હતું. અમેરિકાનું રીપ્રેસન્ટ કરતા ચેલ્સી સ્મિથે 1995માં મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો.

સુષ્મિતાએ ટ્વીટ કરતા લખ્યું કે- મને તેમની સ્માઈલ અને તેમનું પરિપક્વ વ્યક્તિત્વ ખુબ જ પસંદ હતું. મારી પ્યારી મિત્રની આત્માને શાંતિ મળે. મિસ યુનિવર્સ-1995 સ્મિથ. આ પોસ્ટ પછી સુષ્મિતાએ એક ફોટો પણ શેર કાર્યો છે જેમાં તેના મિસ યુનિવર્સના તાજને સ્મિથને પહેરાવે છે.

સ્મિથના નિધન પર ટેલિવિઝન સ્ટાર શેના મોલ્કરે પણ શોક વ્યક્ત કર્યો છે. તેઓએ લખ્યું કે- આ દુખની પળ છે. મને આ લખતા ખુબ જ દુઃખ થઇ રહ્યું છે. મારા સુંદર મિત્ર હાવે આપદા વચ્ચે નથી રહી.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે 1995માં મિસ યુનિવર્સ રહેલ સ્મિથને સુષ્મિતા સેનને તાજ પહેરાવ્યો હતો. સુષ્મિતાએ મિસ યુનિવર્સની સ્પર્ધા વર્ષ1994માં જીતી હતી.