Not Set/ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકો ગુમાવ્યા,રેન્કિંગમાં ટોપ 5માં પણ નહીં

મુંબઇ ટીવી શોનું રેટીંગ કરતાં બાર્કમાં અઠવાડિયાના ટીઆરપી રેટિંગ આવી ચુકી છે પરંતુ આ લીસ્ટમાં આ વખતે થોડા ફેરફાર થયા છે. અમુક નામ બાદ થયા છે અને અમુક નવા નામની એન્ટ્રી થઇ ચુકી છે. નવાઇ લાગે પણ આ વખતે સબ ટીવીની હીટ કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા ટોપ 5માં પણ સ્થાન મેળવી શકી […]

Trending Entertainment
ppo તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકો ગુમાવ્યા,રેન્કિંગમાં ટોપ 5માં પણ નહીં

મુંબઇ

ટીવી શોનું રેટીંગ કરતાં બાર્કમાં અઠવાડિયાના ટીઆરપી રેટિંગ આવી ચુકી છે પરંતુ આ લીસ્ટમાં આ વખતે થોડા ફેરફાર થયા છે. અમુક નામ બાદ થયા છે અને અમુક નવા નામની એન્ટ્રી થઇ ચુકી છે. નવાઇ લાગે પણ આ વખતે સબ ટીવીની હીટ કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા ટોપ 5માં પણ સ્થાન મેળવી શકી નથી.

Related image

-નાગિન બની ફરી ફેવરીટ

રેન્કિંગમાં દર વખતની જેમ આ વખતે પણ કલર્સનો શો ‘નાગિન 3’ ટોપ પર રહ્યો છે.

Image result for kundali bhagya

-કુંડલી ભાગ્યનું ભાગ્ય છે સારું

રેન્કિંગમાં બીજા નંબર પર ઝી ટીવીની સીરીયલ ‘કુંડલી ભાગ્ય’ છે.

Image result for kumkum bhagya

-કુમકુમ ભાગ્યનું પણ ચમક્યું છે ભાગ્ય

ટીઆરપી રેન્કીંગમાં ત્રીજા અને ચોથા સ્થાન પર જાણીતી સીરીયલ ‘કુમકુમ ભાગ્ય’

Related image

-ડાન્સ દીવાને – બની રહ્યા છે લોકો આ શોના દિવાના

પાંચમાં સ્થાને કલર્સનો રીયાલીટી શો ‘ડાન્સ દીવાને’ છે જેમાં જજ માધુરી દીક્ષિત, શશાંક ખેતાન અને તુષાર કાલીયા છે.

વર્ષો સુધી ટોપ રેન્કમાં રહેલી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ વખતે છટ્ઠા સ્થાન પર આવી ચુકી છે અને ઘણા સમય પછી ટોપ 10ના લીસ્ટમાં ‘ઈશ્ક મેં મરજાવા’ની એન્ટ્રી થઇ છે. આ સીરીયલ થોડા સમયથી ટીઆરપી રેસમાં પાછળ ચાલતી હતી પરંતુ નીયા શર્માની શોમાં થયેલી એન્ટ્રી બાદ શોની ટીઆરપી વધી ગઈ છે.