નયનતારાની તમિલ ફિલ્મ ‘કોલામાવૂ કોકીલા’ નું સોંગ કલ્યાણ વ્યાસૂ ઘણું લોકપ્રિય થઈ રહ્યું છે અને આ ગીતને સોશિયલ મીડિયામાં પણ ખુબજ પસંદ કરી રહ્યા છે. આ સોંગ થોડા જ સમયમાં યુટ્યુબ પર ઘણા સારા વ્યુઝ મળ્યા છે.

આપને જણાવી દઈએ કે આ સોંગને સારા વ્યુઝ મળ્યા છે અને ખુબજ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહી આ સોંગ પર નકલ કરવાના આરોપો પણ મુકવામાં આવ્યો છે. આરોપ મુકાતા આ ગીતના રાઇટર અનિરુદ્ધ તેની પ્રતિક્રિયા આપી છે.

વાસ્તવમાં આ ફિલ્મનું આ સોંગ એક અંગ્રેજી ગીતમાંથી ચોરેલી ધૂન પર આધારિત છે. આ સોંગમાં અંગ્રેજી સોંગ Sanan’s Don’t Lieને ટ્યૂન સાથે મળી રહ્યું છે તેમ કહેવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન આ તમામ અટકણોને અટકાવીને અને ટ્રોલર્સનો જવાબ આપતાં ગીતના રાઈટર અનિરુદ્ધ રવિચંદરએ જણાવ્યું છે કે આ ટ્યુનનો ઉપયોગ કરવા માટે તેમની પાસે લાયસન્સ છે અને તેનો ઉપયોગ ઘણા ગીતોમાં કરવામાં પણ આવ્યો છે. આ ફિલ્મ 2018 માં રિલિઝ કરવામાં આવશે.
https://youtu.be/iPimqm8a1Nk?t=4
