Not Set/ હોલીવુડના આ સ્ટાર એક્ટરે FB પર વહેંચ્યા કરોડો રૂપિયા, જાણો શું છે સત્ય

શું તમે ક્યારેય જોયું કે સાંભળ્યું છે કે ફેસબુક પર કોઈની પોસ્ટને લાઈક અને શેર કરવા માટે પૈસા મળે છે અને તે પણ કરોડો રૂપિયા ? આ અમે નથી કહી રહ્યાં. પરંતુ આ પ્રકરની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પોસ્ટને શેર અને લાઈક કોમેન્ટ […]

Trending Entertainment
445 હોલીવુડના આ સ્ટાર એક્ટરે FB પર વહેંચ્યા કરોડો રૂપિયા, જાણો શું છે સત્ય

શું તમે ક્યારેય જોયું કે સાંભળ્યું છે કે ફેસબુક પર કોઈની પોસ્ટને લાઈક અને શેર કરવા માટે પૈસા મળે છે અને તે પણ કરોડો રૂપિયા  અમે નથી કહી રહ્યાં. પરંતુ આ પ્રકરની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પોસ્ટને શેર અને લાઈક કોમેન્ટ કરવા પર કરોડો રૂપિયાગિફ્ટ કાર્ડ અને લકઝરી કાર આપવામાં આવશે.

આ દાવો કરનાર પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથીપરંતુ હોલીવુડ અભિનેતા ડ્વેઈન જોનસન છે. જોનસનની ફિલ્મ સ્કાઈ સ્ક્રેપર તાજેતરમાં રિલીઝ કરવામાં આવી છે.

26 જુલાઈ, 2018ના રોજ ડ્વેન જે નામની ફેસબુક પ્રોફાઇલથી આ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં નોટોના બંડલ પર કોમેન્ટ લખવામાં આવી છે કે તમારા આશીર્વાદ આવી રહ્યા છેઆમીન ટાઇપ કરીને શેર કરો, (યોર બ્લેસિંગ ઈઝ કમિંગટાઈપ આમીન એન્ડ શેર)! અને પછી થોડા દિવસ બાદ 1 ઓગસ્ટ, 2018ના રોજ એ જ ડ્વેન જે નામની ફેસબુક પ્રોફાઇલથી કેટલાક લોકોને ભેટ અને નાણાં લેતા દેખાયા હતા.

સાથે આ પોસ્ટ પર કોમેન્ટ પણ લખવામાં આવી છે કે, “આમીન.. તમને બધાને શુભેચ્છા”. જેમણે મારી પાસેથી ભેટ પ્રાપ્ત કરી હતી અને આજે હું 100 નસીબદાર લોકોને આશીર્વાદ આપીશ”.

એક ન્યુઝ ચેનલ દ્રારા આ પોસ્ટનો વાયરલ ટેસ્ટ કરવામાં આવ્યો અને જોવામાં આવ્યું કે, લાઈક, કોમેન્ટ અને શેર કરવા પર શું આટલા પૈસા મળે છે ?

સૌ પ્રથમડ્વેન જે. ના ફેસબુક પ્રોફાઇલ વિશે જાણવા માટે. ફેસબુક પ્રોફાઇલના ફોટા ચેક કરવા પર જાણવા મળ્યું કે, તેઓ હોલીવુડના પ્રખ્યાત અભિનેતા ડ્વેઈન જોનસન છે. આટલી ઉંચુ નામ મેળવ્યા પછી, એક સમયે લાગ્યું હશે કે, ધ રોક‘ નામથી પ્રસિદ્ધ એક્ટર પૈસા આપી રહ્યા છે. પરંતુ એક વ્યક્તિ પોતાના પૈસા કેમ આપે ?

જો કે ત્યારબાદ આ અંગે જાણવાની કોશિશ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, ડ્વેન જે અને ડ્વેઈન જોનસનના નામની ફેસબુક પ્રોફાઇલ દ્બારા લાઈક,કોમેન્ટ અને શેર કરવા પર જે કરોડો રૂપિયા અને ગીફ્ટ આપવામાં આવી રહ્યા છે, એ બોગસ (ફ્રોડ) છે. આ તમામ પોસ્ટ એક્ટરની ખોટી પોસ્ટ બનાવીને કરવામાં આવી રહ્યું છે.