Not Set/ જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બટલા હાઉસ’નો પ્રથમ લુક, જાણો રિલીઝ ડેટ

મુંબઈ બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે શુક્રવાર તેની ફિલ્મ ‘બટલા હાઉસ’નો પ્રથમ લુક રિલીઝ કર્યો છે. ફર્સ્ટ લૂક રિલીઝ કરવા ઉપરાંત જ્હોને જાહેરાત કરી કે આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019 ના રોજ રિલીઝ કરવામાં આવશે. આનો અર્થ થાય છે કે ફિલ્મ સ્ક્રીન પર  ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘મેઇડ ઇન ચાઇના’ સાથે ટકરાશે. ઓને જણાવી દઈએ કે આ ફિલ્મ […]

Trending Entertainment
yat જ્હોન અબ્રાહમની ફિલ્મ 'બટલા હાઉસ'નો પ્રથમ લુક, જાણો રિલીઝ ડેટ

મુંબઈ

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે શુક્રવાર તેની ફિલ્મ ‘બટલા હાઉસ’નો પ્રથમ લુક રિલીઝ કર્યો છે. ફર્સ્ટ લૂક રિલીઝ કરવા ઉપરાંત જ્હોને જાહેરાત કરી કે આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019 ના રોજ રિલીઝ કરવામાં આવશે. આનો અર્થ થાય છે કે ફિલ્મ સ્ક્રીન પર  ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘મેઇડ ઇન ચાઇના’ સાથે ટકરાશે.

ઓને જણાવી દઈએ કે આ ફિલ્મ 2008 માં થયેલ બટલા હાઉસ એન્કાઉન્ટર પર આધરિત છે. જ્હોને ફિલ્મનું પોસ્ટર તેના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યું છે. સાથે તેમને લખ્યું કે જયારે તેમારી બધી જ સિદ્ધિઓ એક પળમાં દુર થઇ જાય છે.

આ અગાઉ સસ્પેંસ વધારવા માટે જ્હોને એક પોસ્ટર શેર કર્યું જેમાં તેનો ચહેરો જોવા મળતો ન હતો. આ ટ્વીટમાં જ્હોને લખ્યું, “દરેક વાર્તામાં બે બાજુઓ હોય છે, એક સાચી અને એક ખોટી પરંતુ જયારે આ બંને વચ્ચેની લાઈન ઘણી હળવી હોય તો શું?’

જ્હોન અબ્રાહમની છેલ્લી ફિલ્મ ‘સત્યમેવ જયતે’ પણ આ વર્ષે 15 મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. હવે બટલા હાઉસની રિલીઝ ડેટ 15 મી ઓગસ્ટના રોજ જ્હોન દ્વારા રાખવામાં આવી છે. આ ફિલ્મ સ્ક્રીન પર ‘બ્રહ્માસ્ત્ર’ સાથે ટકરાશે. જણાવીએ કે  અમિતાભ બચ્ચન આ મૂવીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.