Not Set/ ફિલ્મ ‘ઝીરો’નું ટ્રેલર આ દિવસે કરવામાં આવશે રિલીઝ, જાણો શું છે કારણ

મુંબઈ બોલીવુડ બાદશાહ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘ઝીરો’ ચાલુ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મો પૈકીની એક છે. આ ફિલ્મનું ટીઝર ચાલુ વર્ષે ઈદના પ્રસંગે રીલીઝ કરવામાં આવ્યુ હતું, જેમાં સલમાન ખાન પણ કૈમિયોમાં નજરે પડ્યો હતો. ફિલ્મના ટીઝરને લોકોએ ખૂબ પસંદ કર્યુ હતું, ત્યારબાદથી લોકો ફિલ્મના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જાઈ રહ્યા છે. ત્યારે ફિલ્મ ડાયરેક્ટર આનંદ […]

Trending Entertainment
mama ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર આ દિવસે કરવામાં આવશે રિલીઝ, જાણો શું છે કારણ

મુંબઈ

બોલીવુડ બાદશાહ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘ઝીરો’ ચાલુ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મો પૈકીની એક છે. આ ફિલ્મનું ટીઝર ચાલુ વર્ષે ઈદના પ્રસંગે રીલીઝ કરવામાં આવ્યુ હતું, જેમાં સલમાન ખાન પણ કૈમિયોમાં નજરે પડ્યો હતો.

Image result for shahrukh khan zero

ફિલ્મના ટીઝરને લોકોએ ખૂબ પસંદ કર્યુ હતું, ત્યારબાદથી લોકો ફિલ્મના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જાઈ રહ્યા છે. ત્યારે ફિલ્મ ડાયરેક્ટર આનંદ એલ રાયે આ અંગે જાહેરાત કરતા જણાવ્યુ કે, ફિલ્મનું ટ્રેલર શાહરુખના બર્થ ડે પર રીલીઝ કરવામાં આવશે.

Image result for shahrukh khan zero

મહત્વનુ છે કે, 2 નવેમ્બરે કિંગ ખાનનો બર્થ ડે આવી રહ્યો છે ત્યારે આ દિવસે જ ઝીરો ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે. ફિલ્મ અંગે આનંદ એલ રાયે જણાવ્યુ કે આ ફિલ્મ માત્ર રડીમાં જ રીલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં શાહરુખ ઉપરાંત કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

Related image