Not Set/ આ કપલે વિરાટ અને અનુષ્કાના ફોટોની કરી કોપી તેથી, સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

મુંબઈ પુનીશ શર્મા અને બંદગી કાલરા આ બંને બીગ બોસ-11ના સ્પર્ધક હતા. આ જોડી બીગ બોસ આવીને બની હતી બીગ બોસ-11 પછી આ જોડી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ જોડી ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાનો પ્યાર વિશે જણાવતા હોય છે. સાથે સાથે તેઓ એકબીજા સાથે ફોટો પણ શેર કરે છે. તમને જણાવી દઈએ કે […]

Entertainment
punish bandagi 1 આ કપલે વિરાટ અને અનુષ્કાના ફોટોની કરી કોપી તેથી, સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

મુંબઈ

પુનીશ શર્મા અને બંદગી કાલરા આ બંને બીગ બોસ-11ના સ્પર્ધક હતા. આ જોડી બીગ બોસ આવીને બની હતી બીગ બોસ-11 પછી આ જોડી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ જોડી ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાનો પ્યાર વિશે જણાવતા હોય છે. સાથે સાથે તેઓ એકબીજા સાથે ફોટો પણ શેર કરે છે.

તમને જણાવી દઈએ કે આ જોડીએ હાલમાં જ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. જેના કારણે આ કપલ ટ્રોલર્સનાં નિશાના પર આવ્યું છે. આ તસ્વીરમાં બંદગી પુનીશના ગાલ પર કિસ કરી રહી છે.

पुनीश-बंदगी ने कॉपी किया विरूष्का का पोज, हुए ट्रोलिंग का शिकार

ઉલ્લેખનીય છે કે આ ફોટો પરથી લાગી રહ્યું છે કે પુનીશ અને બંદગીએ અનુષ્કા અને વિરાટની તસ્વીર કે જે થડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી તેની કોપી કરી હોય તેમ લાગી લાગી રહ્યું છે. અનુષ્કા અને વિરાટની સેલ્ફીમાં અનુષ્કા વિરાટના ગાલ પર કિસ કરી રહી છે. એજ રીતે બંદગી પુનીશ ના ગાલ પર કિસ વાળો પોઝ આપતા પોતાની સેલ્ફી શેર કરી હતી.

પુનીશ અને બંદગી આ ફોટો શેર કર્યા બાદ લોકોએ તેમની આ તસ્વીર પર કોમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું અને પોતાના ખુદનો એક પોઝ ક્રિએટ કરવાની સલાહ પણ આપી હતી.

पुनीश-बंदगी ने कॉपी किया विरूष्का का पोज, हुए ट्रोलिंग का शिकार