Not Set/ કિંજલ દવેની સગાઇ પછી 24 કલાકમાં થયું તેનું આ સોંગ રીલીઝ, જુઓ વિડીયો

અમદાવાદ ગુજરાતી લોકગીત ગાયિકા કિંજલ દવેની સગાઇ તેના નાનપણમાં મિત્ર પવન જોષી સાથે થઇ ચુકી છે. કિંજલ દવેની સગાઇ 18 એપ્રિલના રોજ કરવામાં આવી હતી અને કિંજલની સગાઈના 24 કલાક પછી તેનું એક ગુજરાતી સોંગ રીલીઝ કરવામાં આવ્યું હતું અને તેને 18 કલાકમાં એટલા વ્યૂ મળ્યા કે તે એક રેકોર્ડ બની ગયો છે અને તેના […]

Entertainment
kinjal કિંજલ દવેની સગાઇ પછી 24 કલાકમાં થયું તેનું આ સોંગ રીલીઝ, જુઓ વિડીયો

અમદાવાદ

ગુજરાતી લોકગીત ગાયિકા કિંજલ દવેની સગાઇ તેના નાનપણમાં મિત્ર પવન જોષી સાથે થઇ ચુકી છે. કિંજલ દવેની સગાઇ 18 એપ્રિલના રોજ કરવામાં આવી હતી અને કિંજલની સગાઈના 24 કલાક પછી તેનું એક ગુજરાતી સોંગ રીલીઝ કરવામાં આવ્યું હતું અને તેને 18 કલાકમાં એટલા વ્યૂ મળ્યા કે તે એક રેકોર્ડ બની ગયો છે અને તેના ભાવી પતિ પવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ આ સોંગને શેર પણ કયું હતું.

https://youtu.be/xYX22m6QzSA?t=11

કિંજલ દવેનું આ સોંગ રાધવ મ્યુઝિકની સાથે મળીને આ સોંગ રીલીઝ કર્યું છે. આ સોંગની વાત કરીએ તો કિંજલ એક ઓડી અને રોયલ એફ્રેન્ડના આજુબાજુમાં જોવા મળી રહી છે. આ સોંગ છે ‘મોજ માં ઘટે તો જિંદગી ઘટે’ આ સોંગમાં કિંજલના અભિનય અને સોંગને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.

सगाई के बाद किंजल दवे ‘मस्ती’ में, फियांस ने शेयर किए वीडियो