Not Set/ ટ્રેલર, થ્રિલિંગ છે સૈફ અલી ખાનની ફિલ્મ ‘બાજાર’

મુંબઈ સૈફ અલી ખાન બોલિવૂડમા ઘણી એક્સપેરિમેન્ટલ ફિલ્મો કરી ચુક્યા છે. આવી દરેક ફિલ્મોમાં દર્શકોને તેમના કિરદાર ખુબ જ પસંદ આવ્યા છે અને હવે તેઓ એક નવા પ્રોજેક્ટના સાથે પડદા પર એકવાર ફરી એવા જ કિરદાર સાથે આવવા માટે તૈયાર છે. મગળવારે તેમની ફિલ્મ ‘બાજાર’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને જોત જોતામાં આ ટ્રેલર […]

Trending Entertainment Videos

મુંબઈ

સૈફ અલી ખાન બોલિવૂડમા ઘણી એક્સપેરિમેન્ટલ ફિલ્મો કરી ચુક્યા છે. આવી દરેક ફિલ્મોમાં દર્શકોને તેમના કિરદાર ખુબ જ પસંદ આવ્યા છે અને હવે તેઓ એક નવા પ્રોજેક્ટના સાથે પડદા પર એકવાર ફરી એવા જ કિરદાર સાથે આવવા માટે તૈયાર છે. મગળવારે તેમની ફિલ્મ ‘બાજાર’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને જોત જોતામાં આ ટ્રેલર ફેન્સના વચ્ચે ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

આપને જાણવી દઈએ કે ગૌરવ કે ચાવલા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બાજાર’નું ટ્રેલર ખુબ જ થ્રિલિંગ છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન સિવાય રોહન મેહરા, રાધિકા આપ્ટે અને ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે.

Image result for bazaar trailer saif ali khan

ટ્રેલરની વાત કરવામાં આવે તો રિજવાન અહમદ (રોહન મેહરા) ઇલાહાબાદથી મુંબઈ આવે છે અને શકુલ (સૈફ અલી ખાન)ના સાથે કામ કરીને મોટો માણસ બનવા માંગે છે. સ્ટોરીમાં રાધિકા આપ્ટેનો રોલ ટ્વિસ્ટ લાવે છે. જણાવીએ કે આ ટ્રેલરમાં કોઈ પણ એક્શન સીન નથી પરંતુ ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે કે દરેક લોકો ફિલ્મમાં માઈન્ડ ગેમ રમી રહ્યા છે. આ જ ગેમ આ ફિલ્મનું થ્રિલ છે. ટ્રેલરમાં હની સિંહના સોંગનો પણ એક ભાગ લેવામાં આવ્યો છે.

ટ્રેલર વીડીયો…