Not Set/ Video: જુઓ, નોરા ફતેહીના ‘દિલબર-દિલબર’નું અરબી વર્ઝન

મુંબઇ, બોલિવૂડનું આ વર્ષેનું સુપરહિટ સોંગમાં ફિલ્મ ‘સત્યમેવ જયતે’ ના ‘દિલબર-દિલબર’ ગીતનો સમાવેશ થાય છે. આ ગીતમાં, નોરા ફતેહીનો બેલી ડાન્સએ દરેકને દિવાના બનાવી દીધા હતા. આ ગીત પછી નોરા ફતેહીની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે. હવે, નોરા ફરી એકવાર આ ગીતને જુદા જ અંદાજમાં રજૂ કરી રહી છે. મોડેલથી અભિનેત્રી બનેલ નોરા ફતેહીએ […]

Trending Entertainment Videos
v Video: જુઓ, નોરા ફતેહીના 'દિલબર-દિલબર'નું અરબી વર્ઝન

મુંબઇ,

બોલિવૂડનું આ વર્ષેનું સુપરહિટ સોંગમાં ફિલ્મ ‘સત્યમેવ જયતે’ ના ‘દિલબર-દિલબર’ ગીતનો સમાવેશ થાય છે. આ ગીતમાં, નોરા ફતેહીનો બેલી ડાન્સએ દરેકને દિવાના બનાવી દીધા હતા. આ ગીત પછી નોરા ફતેહીની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે. હવે, નોરા ફરી એકવાર આ ગીતને જુદા જ અંદાજમાં રજૂ કરી રહી છે.

મોડેલથી અભિનેત્રી બનેલ નોરા ફતેહીએ હવે આ ગીતનું અરબી વર્ઝન રિલીઝ કર્યું છે. નોરાએ અરબી વર્ઝનને તેનો અવાજ આપ્યો છે. ગીતને મોહસિન તિઝાફ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. જ્યારે તે ખલિફા મેનાની અને અશરફ અર્બ દ્વારા લખાયેલું છે. જુઓ, નોરાના ‘દિલબર’ અરબી સોંગ વીડીયો..

આપને જાણવી દઈએ કે પ્રથમ વખત, ‘દિલબર-દિલબર’ ગીત સુષ્મિતા સેન પર ફિલ્માંકન કરાયું હતું. 1999 માં સિર્ફ તુમ’ ફિલ્મનું આ ગીત છે. તે તેના સમયનો એક સુપરહિટ ગીત સાબિત થયું હતું અને તેને રીક્રીએક્શન પછી પણ ખુબ જ પસંદ કરવામાં  આવ્યું.