Not Set/ એક આઇટમ સોંગ કરવાના આ હીરોઇનો એટલો ચાર્જ લે છે કે સાંભળીને તમે ચોંકી ઉઠશો

મુંબઇ  આઈટમ સોંગ બોલીવુડની ફિલ્મોને હિટ કરવા માટેનું એક સફળ ફોર્મ્યુલા છે. કરીના કપૂરથી લઈને દીપિકા પાદુકોણ જેવી હિરોઈનો પણ આઈટમ ગર્લ્સ બની જાય છે અને આજે અમે આપને જણાવી શું કે સૌથી મોંઘી બોલિવૂડ આઈટમ ગર્લ્સ વિશે.. સની લિયોની : 4 કરોડથી 5 કરોડ રૂપિયા એક સમયની પોર્ન સ્ટાર સની લિયોનીની સૌથી વધુ ડિમાંડ […]

Trending Entertainment
ka એક આઇટમ સોંગ કરવાના આ હીરોઇનો એટલો ચાર્જ લે છે કે સાંભળીને તમે ચોંકી ઉઠશો

મુંબઇ 

આઈટમ સોંગ બોલીવુડની ફિલ્મોને હિટ કરવા માટેનું એક સફળ ફોર્મ્યુલા છે. કરીના કપૂરથી લઈને દીપિકા પાદુકોણ જેવી હિરોઈનો પણ આઈટમ ગર્લ્સ બની જાય છે અને આજે અમે આપને જણાવી શું કે સૌથી મોંઘી બોલિવૂડ આઈટમ ગર્લ્સ વિશે..

સની લિયોની : 4 કરોડથી 5 કરોડ રૂપિયા

એક સમયની પોર્ન સ્ટાર સની લિયોનીની સૌથી વધુ ડિમાંડ છે. તે સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’માં આઈટમ સોંગ કરી ચુકી છે.સની એક આઇટમ સોંગ 4 કરોડથી 5 કરોડ રૂપિયા લે છે.

Related image

પ્રિયંકા ચોપરા : 3 કરોડથી 4 કરોડ રૂપિયા

પ્રિયંકા ચોપરા રામલીલા ફિલ્મમાં ‘રામ ચાહે….’ જેવા જબરદસ્ત આઈટમ સોંગ કરી ચુકી છે. તે 3 કરોડથી 4 કરોડ રૂપિયા લે છે અને ‘એ’ ગ્રેડ ફિલ્મોમાં જ આઈટમ સોંગ કરવાનું પસંદ કરે છે.\

Related image

કેટરીના કૈફ : 3 કરોડ

‘ચિકની ચમેલી’ અને ‘શીલા કી જવાની’ જેવા આઈટમ સોંગ આ એક્ટ્રેસ કરી ચુકે છે. તે આશરે 3 કરોડ રૂપિયા લે છે અને તે માત્ર સંબંધોમાં જ આઇટમ સોંગ કરે છે.

Image result for item song katrina kaif\

જેક્વેલિન ફર્નાન્ડીઝ : 2 કરોડ રૂપિયા

‘બાગી-2’ માં જેક્વેલિન ફર્નાન્ડીઝ‘એક દો તીન’ આઈટમ સોંગ પર ડાન્સ કરી ચુકી છે. જેને કઈ ખાસ પસંદ કરવામાં આવ્યું નથી. જેક્વેલિન ફર્નાન્ડીઝ 2 કરોડ રૂપિયા લે છે.

Image result for item song jeklin

મલાઈકા અરોરા : 2 કરોડ રૂપિયા

મલાઈકા અરોરા હવે આઈટમ સોંગમાં વધુ રસ નથી લેતી. દંબંગ ફિલ્મમાં મુન્ની બદનામ હુઇ…કર્યા પછી તે આઇટમ સોંગના આશરે 2 કરોડ રૂપિયા લે છે.

Image result for item song malaika arora

ઉર્વશી રૌતેલા : 50 લાખ રૂપિયા

ઉર્વશી રૌતેલા પર ફિલ્માંકન કરવામાં આવેલ આઈટમ સોંગ ‘સારા જમાના’ હીટ રહ્યું. હવે  50 લાખ રૂપિયા ફીસ લે છે.

Image result for item song urvashi rautela