Not Set/ ફિલ્મ બ્લેકમેલનું  ટ્રેલર થયું રિલીઝ, જુઓ શું છે ઈરફાન ખાનની ભૂમિકા

મુંબઈ હાલમાં જ ફિલ્મ ‘બ્લેકમેલ’ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું  છે. આ ફિલ્મની સ્ટોરી બીજી ફિલ્મો કરતા કંઈક અલગ જ દર્શાવી  છે. આ ફિલ્મનું પ્રોડક્શન રમેશ દેવ દ્રારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પ્રેમ અને ગેરસમજ સાથે સાથે કોમેડીથી ભરપુર છે. આ ફિલ્મમાં ઈરફાન ખાનની ભૂમિકાનું નામ દેવ આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું  ટ્રેલર જોઈને તેમણે […]

Entertainment
io ફિલ્મ બ્લેકમેલનું  ટ્રેલર થયું રિલીઝ, જુઓ શું છે ઈરફાન ખાનની ભૂમિકા

મુંબઈ

હાલમાં જ ફિલ્મ ‘બ્લેકમેલ’ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું  છે. આ ફિલ્મની સ્ટોરી બીજી ફિલ્મો કરતા કંઈક અલગ જ દર્શાવી  છે. આ ફિલ્મનું પ્રોડક્શન રમેશ દેવ દ્રારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પ્રેમ અને ગેરસમજ સાથે સાથે કોમેડીથી ભરપુર છે. આ ફિલ્મમાં ઈરફાન ખાનની ભૂમિકાનું નામ દેવ આપવામાં આવ્યું છે.

આ ફિલ્મનું  ટ્રેલર જોઈને તેમણે નવાઈ લાગશે કે ફિલ્મમાં ઇરફાન ખાન તેની બિછાવેલી જાળમાં તે પોતે જ ફસાઈ જાય છે. દેવ એટલે કે ઈરફાન ખાન તેની પત્નીને સરપ્રાઈઝ આપવા માટે ઓફિસેથી પોતાના ઘરે વહેલા આવી જાય છે. જયારે તે તેના ઘરે આવે છે ત્યારે તે જોવે છે કે તેની પત્ની કોઈ બીજા સાથે બેડરૂમમાં છે. તે જોઈને દેવ ચોંકી જાય છે. અને તેની પત્ની અને તેના બોયફ્રેન્ડને  બ્લેકમેલ કરવા લાગે છે  જો કે તેનો આ પ્લાન ફ્લોપ થઈ જાય છે.

મહત્વનું છે કે અ ફિલ્મમાં ઈરફાન ખાન સાથે દિવ્યા દત્તા, ઓમી વૈધ્ય, અનુજા સાઠે, પ્રધ્યુમન સિંહ મોલ, ગજરાજ રાવ, કીર્તિ કુલ્હારી, અરુણોદય સિંહ જેવા એક્ટર પણ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે  ફિલ્મ બ્લેકમલ 6 એપ્રિલએ દેશભરમાં રિલીઝ થશે.