Not Set/ મિલિંદ સોમન અને અંકિતા કરી રહ્યા છે હલ્દી સેરેમનીના ફોટો થયા વાયરલ

મિલિંદ સોમન અને અંકિતા બંને લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. મિલિંદ સોમન અને અંકિતા અલીબાગના એક ડેસ્ટિનેશનમાં મેરેજ કરી રહ્યા છે તેની ફોટો સોશિયલ મીડિયામાં મિલિંદ સોમનના ફ્રેન્સે પોસ્ટ કરીને લોકોના મોં બંધ કરી દીધા છે. Instagram will load in the frontend. આ તસ્વીરમાં મિલિંદ સોમન અને અંકિતા બંને ઘણા ખુશ દેખાય રહ્યા છે. […]

Entertainment
molo મિલિંદ સોમન અને અંકિતા કરી રહ્યા છે હલ્દી સેરેમનીના ફોટો થયા વાયરલ

મિલિંદ સોમન અને અંકિતા બંને લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. મિલિંદ સોમન અને અંકિતા અલીબાગના એક ડેસ્ટિનેશનમાં મેરેજ કરી રહ્યા છે તેની ફોટો સોશિયલ મીડિયામાં મિલિંદ સોમનના ફ્રેન્સે પોસ્ટ કરીને લોકોના મોં બંધ કરી દીધા છે.

Instagram will load in the frontend.

આ તસ્વીરમાં મિલિંદ સોમન અને અંકિતા બંને ઘણા ખુશ દેખાય રહ્યા છે. બંને લગ્નની તૈયારીઓ કરતા ફોટો પોસ્ટ કરી છે. આ કપલની ઉમરના ઘણો તફાવત છે જેના કારણે તે હંમેશા મીડિયાની નજરમાં જ રહે છે. જયારે આ બંનેના રિલેશનશિપની જાણ થઇ ત્યારથી મીડિયામાં આ કપલને ટ્રોલ કરવવામાં આવી રહ્યા છે. પરંતુ આ બંને એ સાબિત કરી દીધું છે કે રીલેશનશીપમાં ઉરમ કોઈ મહત્વની હોતી નથી.

Instagram will load in the frontend.

સોશિયલ મીડિયામાં મિલિંદ સોમન અને અંકિતાની મહેંદી  સેરેમનીના ફોટો પોસ્ટ કરવામ આવ્યા છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયલર થઇ રહી છે અને આ તસ્વીરને જોયને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

milind4 1524308282 મિલિંદ સોમન અને અંકિતા કરી રહ્યા છે હલ્દી સેરેમનીના ફોટો થયા વાયરલ

તમને જણાવી દઈએ કે માહિતી મળી હતી કે આ બંનેએ લગ્ન કરી લીધા છે પરંતુ એ વાતની કોઈ સાબિતી ન હતી અને આ જે ફોટો છે તે મિલિંદ સોમન અને અંકિતાના ફ્રેન્સ દ્રારા પોસ્ટ કરવામ આવી છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે તેઓ લગ્નની તૈયારી કરી રહ્યા છે.

milind 1524307997 મિલિંદ સોમન અને અંકિતા કરી રહ્યા છે હલ્દી સેરેમનીના ફોટો થયા વાયરલ

 

milind2 1524307997 મિલિંદ સોમન અને અંકિતા કરી રહ્યા છે હલ્દી સેરેમનીના ફોટો થયા વાયરલ