Not Set/ અક્ષય કુમારે શેર કર્યો ફિલ્મ ‘કેસરી’ નો ફર્સ્ટલુક

અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું શુટિંગ શરુ કરી દીધું છે. તેણે થોડા જ સમય પહેલા તેના ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે. અક્ષયે આ પોસ્ટ કરતાં કહ્યું કે, મને આ શેર કરતાં ખુબ ગર્વ અનુભવાય છે. હું મારા નવા વર્ષની શરૂઆત કેસરી થી કરું છું. જેને હું પુરા જોસ થી હું કામ કરીશ તમારી શુભેચ્છા જોઈએ […]

Entertainment
akshay001 અક્ષય કુમારે શેર કર્યો ફિલ્મ ‘કેસરી’ નો ફર્સ્ટલુક

અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું શુટિંગ શરુ કરી દીધું છે. તેણે થોડા જ સમય પહેલા તેના ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે. અક્ષયે આ પોસ્ટ કરતાં કહ્યું કે, મને આ શેર કરતાં ખુબ ગર્વ અનુભવાય છે. હું મારા નવા વર્ષની શરૂઆત કેસરી થી કરું છું. જેને હું પુરા જોસ થી હું કામ કરીશ તમારી શુભેચ્છા જોઈએ છે.

આ ફિલ્મ બેટલ ઓફ સારાગઢી પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે અને સલામન-કરણ જોહર આને પ્રોડ્યુસ કરવાનાં હતાં . પરંતુ સલામન ખાને આ ફિલ્મમાં થી પોતાના હાથ પાછા ખેચી લીધા અને હવે ફક્ત કરણ જોહર અને અક્ષય કુમાર જ પ્રોજેક્ટ સાથે રહેશે.

આં ફિલ્મ પર ત્રણ બોલીવૂડ ફિલ્મો બની રહી છે. જેમાં એકમાં રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં છે અને બીજી ફિલ્માં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હશે. આ સિવાય ત્રીજી ફિલ્માં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.