Not Set/ મુવી ‘મંટો’ના ટ્રેલર રિલીઝ, નવાજુદ્દીને સૌથી વિવાદિત લેખકની નિભાવી ભૂમિકા..

મુંબઈ નવાજુદ્દીન સિદ્દીકીની મુખ્ય ભૂમિકા વાળી મુવી ‘મંટો’ના ટ્રેલરને 15 ઓગસ્ટના એક દિવસ પહેલા  રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને એક્ટ્રેસ-ફિલ્મ નિર્મતા નંદિતા દાસ દ્રારા નિર્દેશિત કરવામાં આવી છે. એચપી સ્ટુડિયોઝ, ફિલ્મસ્ટોક અને વાયકોમ 18 મોશન પિક્ચર્સ દ્રારા સહ-નિર્મિત ‘મંટો’ લેખક સઆદત હસન મંટોની આસપાસ ફરતી જોવા મળશે. નાવાજુદ્દીન આ ભૂમિકાને જીવંત કરતા જોવા મળી […]

Trending Entertainment Videos
5r મુવી 'મંટો'ના ટ્રેલર રિલીઝ, નવાજુદ્દીને સૌથી વિવાદિત લેખકની નિભાવી ભૂમિકા..

મુંબઈ

નવાજુદ્દીન સિદ્દીકીની મુખ્ય ભૂમિકા વાળી મુવી ‘મંટો’ના ટ્રેલરને 15 ઓગસ્ટના એક દિવસ પહેલા  રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને એક્ટ્રેસ-ફિલ્મ નિર્મતા નંદિતા દાસ દ્રારા નિર્દેશિત કરવામાં આવી છે. એચપી સ્ટુડિયોઝ, ફિલ્મસ્ટોક અને વાયકોમ 18 મોશન પિક્ચર્સ દ્રારા સહ-નિર્મિત ‘મંટો’ લેખક સઆદત હસન મંટોની આસપાસ ફરતી જોવા મળશે. નાવાજુદ્દીન આ ભૂમિકાને જીવંત કરતા જોવા મળી રહ્યા છે.

ટ્રેલરમાં ‘મંટો’નો રોલ કરી રહેલ નાવાજુદ્દીનના ડાયલોગ અત્યંત અસરકારી અને તેમના જમાનાનું સત્ય જણાવી રહ્યા છે. મંટો એક જગ્યા કહે છે. કે જયારે આપણે ગુલામ હતા. તો આઝાદીના સ્વપ્ન જોઈ રહ્યા હતા અને જયારે આઝાદ થઇ ગયા હતો કયું સ્વપ્ન જોઈએ. એક જગ્યા મંટો કહે છે. થોડીક મહિલા પોતાને વેચ્ચી તો નથી રહી. પરંતુ લોકો તેને વેચ્ચી રહ્યા છે.

જુઓ ટ્રેલર..

મંટો તેમનાં સમયના સૌથી વધુ વિવાદિત લેખક હતા. તેમની વાર્તાઓના સામે મુકદમો પણ ફાઇલ કર્યા હતા.

મંટોમાં રિશી કપૂર, ઝાવેદ અખ્તર પણ દેખાશે. આ સિવાય આઝાદીના પહેલા અને પછીના તમામ કિસ્સાઓ ને બતાવવામાં આવ્યા છે. આ અત્યંત પ્રભાવકારી પીરિયડ ફિલ્મ જોવા મળી રહી છે.