Not Set/ ભારતની એક હારે બદલ્યા બધા સમીકરણ, જાણો ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કોણ કરશે સેમીફાઈનલમાં એન્ટ્રી

રવિવારે ઈંગ્લેન્ડ સામે ભારતની હાર થતા અન્ય ટીમોનાં બધા સમીકરણો બદલાઇ ગયા છે. જો અને તો પર આશા રાખતી ટીમોમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. સોમવારે પહેલીવાર એવી મેચ થઇ જે સેમીફાઈનલને ધ્યાને લેતા મહત્વપૂર્ણ નહોતી. વેસ્ટ ઈંન્ડિઝ પહેલા જ ટૂર્નામેન્ટથી બહાર હતુ અને હવે શ્રીલંકા પણ ભારતની હાર બાદ બહાર થઇ ગયુ […]

Top Stories Sports
team india545878 ભારતની એક હારે બદલ્યા બધા સમીકરણ, જાણો ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કોણ કરશે સેમીફાઈનલમાં એન્ટ્રી

રવિવારે ઈંગ્લેન્ડ સામે ભારતની હાર થતા અન્ય ટીમોનાં બધા સમીકરણો બદલાઇ ગયા છે. જો અને તો પર આશા રાખતી ટીમોમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. સોમવારે પહેલીવાર એવી મેચ થઇ જે સેમીફાઈનલને ધ્યાને લેતા મહત્વપૂર્ણ નહોતી. વેસ્ટ ઈંન્ડિઝ પહેલા જ ટૂર્નામેન્ટથી બહાર હતુ અને હવે શ્રીલંકા પણ ભારતની હાર બાદ બહાર થઇ ગયુ છે. સોમવારે શ્રીલંકાએ વેસ્ટ ઈંન્ડિઝ વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી પરંતુ તે હવે સેમીફાઈનલ સુધી પહોચી શકે તેવી સ્થિતિમાં નથી. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા પહેલા જ પહોચી ચુક્યુ છે. જ્યારે બાકી ત્રણ ટીમો માટે ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો જોવા મળશે.

world captains ભારતની એક હારે બદલ્યા બધા સમીકરણ, જાણો ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કોણ કરશે સેમીફાઈનલમાં એન્ટ્રી

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

રવિવારે એક એવી મેચ રમાઇ ગઇ કે જેના પર અન્ય ઘણી ટીમોની નજર હતી. મોટા ભાગની ટીમ ઇચ્છી રહી હતી કે આ મેચમાં ભારતની જીત થાય પરંતુ તે ન બનતા અન્ય ઘણી ટીમોનું સેમીફાઈનલમાં પહોચવા પર હવે પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયો છે. ઈંગ્લેન્ડ સામે ભારતની હારનો સૌથી પહેલા મોટો ફટોક શ્રીલાકાને પડ્યો હતો. તે ભારતની હાર બાદ ટૂર્નામેન્ટથી હવે બહાર થઇ ગઇ છે. જ્યારે બાંગ્લાદેશ, પાકિસ્તાને અને ન્યૂઝીલેન્ડ મુસિબતમાં પડી ગયા છે. ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈંન્ડિઝ અને અફઘાનિસ્તાન ટીમ પહેલા જ બહાર બહાર થઇ ગઇ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા એક માત્ર ટીમ બની છે કે જેણે સેમીફાઈનલમાં પોતાનો પ્રવેશ સૌથી પહેલા મેળવી લીધો છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

જાણો બાકી ટીમોનાં સમીકરણ

ભારત

Team India 1 ભારતની એક હારે બદલ્યા બધા સમીકરણ, જાણો ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કોણ કરશે સેમીફાઈનલમાં એન્ટ્રી

ભારત માટે સેમીફાઈનલમાં પ્રવેશ કરવો ઘણો સરળ દેખાઇ રહ્યો છે. તેને હજુ બે મેચ રમવાની બાકી છે જેમા એક મેચ પણ તે જીતશે તો તે સીધુ સેમીફાઈનલમાં પહોચી જશે. બાંગ્લાદેશ અને શ્રીલંકાની સાથે ભારતને આ બંન્ને મેચ રમવાની છે.

ઈંગ્લેન્ડ

england india wc ભારતની એક હારે બદલ્યા બધા સમીકરણ, જાણો ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કોણ કરશે સેમીફાઈનલમાં એન્ટ્રી

ઈંગ્લેન્ડને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવવો હોય તો તેણે ન્યૂઝીલેન્ડને કોઇ પણ સંજોગોમાં હરાવવું જરૂરી છે.

ન્યૂઝીલેન્ડ

Kane Wiliiamson Photosport ભારતની એક હારે બદલ્યા બધા સમીકરણ, જાણો ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કોણ કરશે સેમીફાઈનલમાં એન્ટ્રી

ભારતની ઈંગ્લેન્ડ સામે હાર બાદ કિવી ટીમની પણ સમસ્યાઓ વધી ગઇ છે. તેને પોતાની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને હરાવી જીત મેળવવી જરૂરી બની ગઇ છે.

બાંગ્લાદેશ

bangladesh ભારતની એક હારે બદલ્યા બધા સમીકરણ, જાણો ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કોણ કરશે સેમીફાઈનલમાં એન્ટ્રી

સેમીફાઈનલમાં પ્રવેશ મેળવવા ભારતને હરાવવું સૌથી પહેલા જરૂરી છે. સાથે પાકિસ્તાનને પણ હરાવવું જરૂરી છે. સાથે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની મેચમાં બાંગ્લાદેશ આશા રાખશે કે ઈંગ્લેન્ડ આ મેચમાં હારી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.