Not Set/ ડ્રગ્સ મામલે ફરાર પૂર્વ ધારાસભ્ય ભાવસિંહનો પુત્ર રાજસ્થાનથી ઝડપયો

અમદાવાદઃ ડ્રેગ્સ કેસમાં ફરાર આરોપી કિશોર રાઠોડને ગુજરાત એટીએસને રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી ઝડપી લીધો છે. કિશોરની ધરપકડ થતા સમગ્ર કેસમાં કયા દિગ્ગજ લોકો સીધા કે આડકતરી રીતે સંકળાયેલા છે તેની વિગતો મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા નજીક કઠવાડા જીઆઇડીસીમાંથઈ 280 કરોડની કિમતનો પાર્ટી ડ્રગ્સના નામે ઓળખાતા એફેડ્રીન નામનું ડ્રગ્સ […]

Gujarat India
3 1483947771 ડ્રગ્સ મામલે ફરાર પૂર્વ ધારાસભ્ય ભાવસિંહનો પુત્ર રાજસ્થાનથી ઝડપયો

અમદાવાદઃ ડ્રેગ્સ કેસમાં ફરાર આરોપી કિશોર રાઠોડને ગુજરાત એટીએસને રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી ઝડપી લીધો છે. કિશોરની ધરપકડ થતા સમગ્ર કેસમાં કયા દિગ્ગજ લોકો સીધા કે આડકતરી રીતે સંકળાયેલા છે તેની વિગતો મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લા નજીક કઠવાડા જીઆઇડીસીમાંથઈ 280 કરોડની કિમતનો પાર્ટી ડ્રગ્સના નામે ઓળખાતા એફેડ્રીન નામનું ડ્રગ્સ ઝડપાયું હતું. જેમા પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના દિકકા કિશોર રાઠોડનું નામ સામે આવ્યું હતું. છેલ્લા 8 મહિનાથી ફરાર કિશોર રાઠોડને ગુજરાત એટીએસએ રાજસ્થાન એમ.પી બોર્ડર પર વોચં ગોઠવીને ઝપડી પાડ્યો હતો.