Not Set/ દુનિયાભરમાં ફેસબૂકની સેવા થઇ ઠપ, વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામના સર્વર પણ ડાઉન

વિશ્વની પહેલા નંબરની સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબૂકની સેવાઓ રવિવારે ઠપ થઇ હતી. જો કે આ ટેકનિકલ ક્ષતિ માત્ર ફેસબૂકની વેબસાઇટ સુધી સિમિત રહી છે. ફેસબૂકની મોબાઇલ એપ બરોબર કામ કરી રહી છે. જણાવી દઇએ કે ભારતમાં આ સમસ્યા બપોરે ચાર વાગ્યા પછી શરૂ થઇ હતી. સૌથી વધુ અમેરિકા, તુર્કી અને મલેશિયામાં ફેસબૂકની સેવા પ્રભાવિત થઇ […]

World Tech & Auto
fix a loophole in facebook they allow access to some user data દુનિયાભરમાં ફેસબૂકની સેવા થઇ ઠપ, વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામના સર્વર પણ ડાઉન

વિશ્વની પહેલા નંબરની સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબૂકની સેવાઓ રવિવારે ઠપ થઇ હતી. જો કે આ ટેકનિકલ ક્ષતિ માત્ર ફેસબૂકની વેબસાઇટ સુધી સિમિત રહી છે. ફેસબૂકની મોબાઇલ એપ બરોબર કામ કરી રહી છે.

જણાવી દઇએ કે ભારતમાં આ સમસ્યા બપોરે ચાર વાગ્યા પછી શરૂ થઇ હતી. સૌથી વધુ અમેરિકા, તુર્કી અને મલેશિયામાં ફેસબૂકની સેવા પ્રભાવિત થઇ હોવાના સમાચાર છે.

ફેસબૂક ઉપરાંત વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ પર આ પ્રકારની પરેશાની ભોગવી રહ્યા હોવાનું માલુમ પડ્યું છે. જો કે આ એપ્સ પર સમસ્યા બહુ ગંભીર નથી.