નિધન/ સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન,સમગ્ર પંથક શોકમગ્ન

અવી બારોટે તેમના કેરિયરની શરૂઆત ગુજરાત તરફથી રમવાની શરૂઆત કરી હતી ,તે ઉમદા વિકેટીકિપર અને બેટસેન હતા,તેમણે અત્યાર સુધી 38 ફસ્ટ કલાસ મેચ રમી હતી

Top Stories Gujarat Sports
barottttt સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન,સમગ્ર પંથક શોકમગ્ન

ગુજરાતના ઉભરતા  અને આશવાદી ક્રિકેટર અવી બારોટનું  નિધન થઇ જતાં સમગ્ર પંથક શોકમગ્ન બની ગયું છે. આ ખેલાડી તેમના કેરિયરની બેસ્ટ પીક પર હતા અને તેમનુ અવસાન થતાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી છે. સૈૈારાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું અવસાન થયું છે.

અવી બારોટ એક સ્ફોટક વિકેટકિપર બેટસમેન હતા તે ખુબ સારૂ ખેતા હતા ,તે ખુબ જ નાની વયે એટલે કે 29 વર્ષની ઉમરે આ ફાની દુનિયાને અલવિદા કહીને જતાં રહ્યા છે તેમના કેરિયરની બેસ્ટ કરી રહ્યા હતા,તેમની આગવી બેટિગથી લોકો ખુબ પ્રભાવિત હતા તે એક સારા વિકેટકિપર હતા અને ઉત્તમ બેટસમેન હતા.

અવી બારોટે તેમના કેરિયરની શરૂઆત ગુજરાત તરફથી રમવાની શરૂઆત કરી હતી ,તે ઉમદા વિકેટીકિપર અને બેટસેન હતા,તેમણે અત્યાર સુધી 38 ફસ્ટ કલાસ મેચ રમી હતી ,આ ઇફરાંત તે હરિયાણા તરફથી પણ રણજી ટ્રોફી રમ્યા છે. તેમની અચાનક મોત થતાં સમગ્ર ગુજરાતમાં શોકમગ્ન બની ગયું છે. તે ખુબ જ નાની ઉમરમાં અવસાન પામ્યા છે. અનેક ખેલાડીઓએ તેમે શ્રદ્વાંજલિ અર્પી હતી.