ટેલીવૂડ/ લોકપ્રિય ટેલિવિઝન શો અનુપમાના કલાકારો રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે કે મદાલસા શર્માની કોની કમાણી સૌથી વધારે ?

હાલમાં એક સૌથી લોકપ્રિય ટેલિવિઝન શો “અનુપમા”માં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને અન્ય ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. રાજન શાહીની ‘અનુપમા’ને તેની સામગ્રી અને પ્રદર્શન માટે દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આજે આપણે તેના ટોચના કલાકારોની પગારની વિગતો શેર કરવાનું વિચાર્યું છે.

Trending Entertainment
anupama family લોકપ્રિય ટેલિવિઝન શો અનુપમાના કલાકારો રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે કે મદાલસા શર્માની કોની કમાણી સૌથી વધારે ?
લોકપ્રિય ટેલિવિઝન શો અનુપમાના કલાકારો રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને બીજા અન્ય કેટલાક કલાકારો મહત્વની ભૂમિકા
નિભાવી રહ્યા છે. રાજન શાહીની અનુપમા અને દર્શકોનો ખૂબ જ પ્રેમ સાંપડી રહ્યો છે, આજે અમે તમને આર ટોચના કલાકારોની કમાણી વિશે 
જણાવવા વિચાર્યું છે, તો જાણો સવારથી સાંજ કામ કરી અને તમારા લોકપ્રિય કલાકારો સાંજ સુધીમાં કેટલા રૂપિયાની કમાણી પ્રતિદિન એપિસોડ
દીઠ કરે છે.

Premiere of Star TV's Rupali Ganguly-Sudhanshu Pandey Starrer 'Anupamaa' Pushed As TV Shoots Shutdown, 'Yeh Rishta Kya Kehlata Hai' will to air Instead
અનુપમાના પતિ તરીકે ભૂમિકા નિભાવનાર વનરાજ શાહ એટલે કે સુધાંશુ પાંડે સૌથી વધુ કમાણી કરનાર કલાકારોમાં બીજા ક્રમે છે તે એપિસોડ દીઠ 
50,000 મહેનતાણું મેળવે છે.
Anupama (Star Plus) TV Serial: Release Date, Full Cast, Actor, Actress, Real Names, Timing, Wiki and More - Wiki King | Latest Important News
અનુપમાની મુખ્ય ભૂમિકા ભજવનાર રૂપાલી ગાંગુલી સૌથી વધારે એટલે કે રોજના 60,000 એપિસોડ દીઠ કમાણી કરે છે.
Anupama - Watch Episode 1 - Meet Anupama on Disney+ Hotstar
ઇન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે પારસ કલનાવત એટલે કે આ સીરિયલમાં સમર વનરાજ શાહનું પાત્ર ભજવનાર અભિનેતા રોજના 35,000
રૂપિયા એપિસોડ દીઠ કમાણી કરે છે.
Anupamaa: Nandini's entry in Samar's life twist of love

અનુપમા અને વનરાજની લાડકી દીકરી પાંખી એટલે કે મુસ્કાન બામણે એપિસોડ 27, 000ની કમાણી કરે છે.
Muskaan Bamne fee on TV show

અનુપમાની સૌતનનુંપાત્ર ભજવી અને લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર આવ્યા એટલે કે મદાલસા એપિસોડ દીઠ 30,000 હજાર રૂપિયા કમાણી કરે છે.
Madalsa Sharma's salary per episode

અનુપમાના મોટા દીકરા તોસૂનું પાત્ર ભજવનાર ટીવી એક્ટર આશિષ મલ્હોત્રા 33,000 એપિસોડ દીઠ કમાણી કરે છે.
Anupamaa TV actor Ashish Mehrotra's salary

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…