Not Set/ BIGG BOSS 12: સલમાન ખાન આપી શકે છે દીપક ઠાકુરને તેમની ફિલ્માં સોંગ ગાવાની તક

મુંબઈ બીગ બોસ સીઝન 12 શરુ થઇ ગયું છે. અનૂપ જલોટા તેમના હાલના અફેયરથી લોકોનું ધ્યાન તેમના ફરત પહેલી જ કરી ચુક્યા છે. આ સિવાય ગૈંગ્સ ઓફ વાસેપુર અને મુક્કેબાજ જેવા ફિલ્મમાં સોંગ ગાઈ ચૂકેલ ગાયક દીપક ઠાકુરએ પ્રથમ દિવસે બિગ બોસમાં તેમના અવાજનો જાદુ ચલાવી દીધો હતો. તેમના અવાજથી સલમાન ખાન પોતે ઘણા ઇન્પ્રેસ […]

Trending Entertainment
tas BIGG BOSS 12: સલમાન ખાન આપી શકે છે દીપક ઠાકુરને તેમની ફિલ્માં સોંગ ગાવાની તક

મુંબઈ

બીગ બોસ સીઝન 12 શરુ થઇ ગયું છે. અનૂપ જલોટા તેમના હાલના અફેયરથી લોકોનું ધ્યાન તેમના ફરત પહેલી જ કરી ચુક્યા છે. આ સિવાય ગૈંગ્સ ઓફ વાસેપુર અને મુક્કેબાજ જેવા ફિલ્મમાં સોંગ ગાઈ ચૂકેલ ગાયક દીપક ઠાકુરએ પ્રથમ દિવસે બિગ બોસમાં તેમના અવાજનો જાદુ ચલાવી દીધો હતો. તેમના અવાજથી સલમાન ખાન પોતે ઘણા ઇન્પ્રેસ જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ સલમાન ખાન દીપકને તેમની ફિલ્મમાં સોંગ ગાવાની તક આપી શકે છે.

Image result for BIGG BOSS salman khan

નિકટના સુત્રોનું માનવામાં આવે તો તેમનું કહેવું છે કે એપિસોડ પછી સલમાન ખાનને દીપક ઠાકુર વિશે જાણવાની કોશિશ કરી હતી. તિઓ મેકર્સ પાસેથી દીપક વિશે જાણવા માંગતા હતા. સલમાનને દીપકનું માસુમિયત અની તેમની  વાતો પણ મીઠી લાગી હતી. તેથી એવું અનુમાન કરવામાં આવે છે કે તે દીપકને તેમની ફિલ્મમાં ગાવાની તક આપી શકે છે.

Image result for BIGG BOSS salman khan deepak thakur

એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે સલમાન ખાન પહેલા પણ આવુ કરી ચુક્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાનની છાપ ગોડફાધરની છે. તેઓએ ઘણી બધી ફિલ્મોમાં નવા પ્રતિભાવોને તક આપી તેમનું કરિયર બનાવ્યું છે.

Image result for BIGG BOSS salman khan deepak thakur

જણાવીએ કે સલમાન ખાને ફિલ્મ ‘લવરાત્રી’થી તેમની બહેન અર્પિતાના પતિ આયુષ શર્મા અને વરીના હુસૈનને લોન્ચ કર્યા છે. આ પછી જાણવા મળી રહ્યું છે કે આ સિવાય સલમાન ઇકબાલ અને પ્રનુતનને પણ તક આપી છે. જો દીપકની વાત કરવામાં આવે તો તેઓ તેમની ગાયકીથી લોકોના દિલમાં જગ્યા બનાવી રહ્યા છે.

Image result for loveratri loveyatri