Bollywood/ ટ્રાન્સફરન્ટ ડ્રેસમાં જ્હાન્વી કપૂરને જોઇને ચાહકો થયા ઘાયલ, જુઓ તમે પણ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જહાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફરી એક વાર જ્હાન્વી તેના ગ્લેમરસ ફોટા શેર કરીને ચર્ચામાં આવી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના કેટલાક સુંદર ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં 3 લાખ લોકોએ તસવીરને લાઇક કરી છે. આ ફોટામાં જ્હાન્વી કપૂર ટ્રાન્સફરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ […]

Entertainment
jahanvi ટ્રાન્સફરન્ટ ડ્રેસમાં જ્હાન્વી કપૂરને જોઇને ચાહકો થયા ઘાયલ, જુઓ તમે પણ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જહાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફરી એક વાર જ્હાન્વી તેના ગ્લેમરસ ફોટા શેર કરીને ચર્ચામાં આવી છે.

Janhvi Sheer Dress 3

તાજેતરમાં અભિનેત્રીએ તેના કેટલાક સુંદર ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં 3 લાખ લોકોએ તસવીરને લાઇક કરી છે.

આ ફોટામાં જ્હાન્વી કપૂર ટ્રાન્સફરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ પીચ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

Janhvi Sheer Dress 5

જ્હાન્વી કપૂરે તેના 6 ફોટા શેર કર્યા છે અને દરેક ફોટોમાં તે એક અલગ સ્ટાઇલ બતાવતી જોવા મળી રહી છે.
અહેવાલ છે કે જ્હાન્વી કપૂર મલયાલમ ફિલ્મ હેલેનના હિન્દી રિમેકમાં જોવા મળશે.

janhvi kapoor, janhvi kapoor
તેનો આગામી પ્રોજેક્ટ્સ વિશે ઘણી અટકળો થઈ હતી, પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરની આગામી ફિલ્મ હેલેનની રિમેક હશે.

Janhvi Sheer Dress 1
અહેવાલો અનુસાર જ્હાન્વી કપૂર લખનૌમાં હેલેનનું રિમેક શૂટ કરશે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ્હાન્વીની ફિલ્મ રુહી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ અને વરૂણ શર્મા મુખ્ય ભૂમિકામાં છે.