UN/ ખેડૂત આંદોલનના પડઘા સંયુક્ત રાષ્ટ્રમાં પડ્યા, બંને પક્ષોને સંયમ રાખવા સલાહ

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પંચ (યુએનએચઆરસી) એ વહીવટી તંત્રને કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા લોકોને સાથે વધુમાં વધુ સંયમ રાખવાની અપીલ કરી છે. કમિશને કહ્યું છે કે માનવાધિકારનું

Top Stories India
1

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પંચ (યુએનએચઆરસી) એ વહીવટી તંત્રને કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા લોકો સાથે વધુમાં વધુ સંયમ રાખવાની અપીલ કરી છે. કમિશને કહ્યું છે કે માનવાધિકારનું સન્માન કરતી વખતે યોગ્ય ઉકેલ શોધવો મહત્વપૂર્ણ છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કમિશનરની કચેરીએ ટ્વિટ કર્યું છે કે વિરોધ કરનારા ખેડૂતોના હિતોની રક્ષા ઉપરાંત બંને પક્ષોએ સંયમ જાળવવો પણ જરૂરી છે.

1

 

KERAL / આ કારણથી કેરળમાં કોંગ્રેસીઓએ સચિન તેંડુલકરના પોસ્ટર પર કાળી શાહી ઢોળી

કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે લાવવામાં આવેલા ત્રણ કાયદા સામે દિલ્હીની સરહદો પર વિરોધીઓ બે મહિનાથી વધુ સમયથી સ્થિર છે. 26 જાન્યુઆરીએ, વિરોધીઓએ લાલ કિલ્લા અને દિલ્હીના અન્ય ઘણા સ્થળોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શનિવારે કૃષિ કાયદા વિરુદ્ધ ચક્કા જામની ચીમકી પણ આપવામાં આવી હતી.તેની વચ્ચે આજે શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ હિંસા ન થાય તે રીતે ખેડૂત દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે.

Image result for image of aaj kisano ka chakkajam

કૃષિ આંદોલન / નજર પહોંચે ત્યાં સુધી દિલ્હીની બહાર ખેડૂતો અને અંદર પોલીસનું શાંતીપૂર્ણ ચક્કાજામ

લોકસભામાં પહેલો અઠવાડિયું કૃષિ સુધારણા કાયદા વિરુદ્ધના હોબાળાના નામે હતું. વિપક્ષે ખેડુતોના મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગણી માટે આગ્રહ કર્યો હતો, તો સરકારે પણ વિપક્ષના દબાણમાં આવવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કામગીરી અટકી ગઈ હતી. દરમિયાન, સરકાર અને વિપક્ષ વચ્ચેની અનેક બેઠક બાદ સોમવારે આ અંતિમ બેઠક બાદ સમાપ્ત થવાની સંભાવના છે.

Election / સુરતમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો અસંતોષ ચરમસીમાએ, ટિકિટ ન મળતા કાર્યાલયમાં તોડફોડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…