Relationship Tips/ જાણો ફર્સ્ટ ટચ પછી છોકરીનામાં કેવી જાગે છે ફીલિંગ્સ, વાંચીને હેરાન રહી જશો..

છોકરીઓ પોતાની લવ લાઇફ સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાતને લઇને વધુ કોન્સિશિયસ રહેતી હોય છે પરંતુ શું તમે જાણો છો કે ફર્સ્ટ ટચ પછી…

Tips & Tricks Lifestyle Relationships
ફર્સ્ટ ટચ

છોકરીઓ પોતાની લવ લાઇફ સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાતને લઇને વધુ કોન્સિશિયસ રહેતી હોય છે પરંતુ શું તમે જાણો છો કે ફર્સ્ટ ટચ પછી તેમના મનમાં સૌથી પેહલો વિચારો શું આવતો હશે?

આ પણ વાંચો :ચહેરા પર દરરોજ લગાવો ચોખાના પાણીનું ટોનર, આ રીતે મેળવો ખોવાઈ ગયેલી ચમક

હાથ પકડીને રાખવો

જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીનો હાથ પહેલી વાર પકડતો હોય તો તે અહસાસ એટલું વિશેષ હોય છે કે તે એમજ ઇચ્છતી હોય છે કે તેનો સાથી હંમેશાં એમજ તેનો હાથ પકડીને રાખે.

ફ્યુચર

છોકરો જયારે છોકરીનો હાથ પકડે ત્યારે તેને એમજ વિચાર આવે કે શું આ છોકરો આમ જ ભવિષ્યમાં પણ તેનો સાથ નિભાવશે.

લક્કી

જો છોકરો તેની પાર્ટનરનો હાથ ટાઈટ પકડે તો તે સમયે ખૂબ સારુ ફીલ કરે છે તે. તેને લાગે છે કે તે કેટલી લક્કી છે કે તેને એવો પાર્ટનર મળ્યો.

કેર

જો કોઈ છોકરો રોડ ક્રોસ કરતી વખતે ભીડભાડ વિસ્તારમાં છોકરીનો હાથ ન છોડે તો તે વિચાર કરે છે કે તેના પાર્ટનર તેની ખૂબ કેર કરે છે.

આ પણ વાંચો :સેક્સ પછી કેટલાક પુરુષોને રોવાનું મન થતું હોય છે, સંશોધનમાં થયો ખુલાસો…

આ પણ વાંચો :ઘરે આ રીતે બનાવો ફૂલેલા મેદુવડા , નોંધીલો રેસીપી

આ પણ વાંચો :સરળ રીતે ઘરે જ બનાવો સાબુદાણા ફિંગર્સ ..

આ પણ વાંચો : ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ આ રીતે કરો તો તમારો ડેટા સુરક્ષિત રહેશે