Award/ જાણો ગુજરાતનાં કોણ પાંચ પોલીસ ઓફિસરોને ગૃહપ્રધાનનું “વિશેષ ઓપરેશન મેડલ” એનાયત

ગુજરાત પોલીસના 5 જવાનોને કેન્દ્રીય ગૃહ પ્રધાનનું વિશેષ ઓપરેશન મેડલ મળશે. જી હા, કેન્દ્રીય ગૃહમંત્રાલાય દ્વારા ગુજરાત ATS નાં DIG હિમાંશુ શુક્લા, SP ઈમ્તિયાઝ શેખ, DySP કે.કે.પટેલ, ઈન્સપેક્ટર વિજય મલ્હોત્રા, SI ખેતાન ભુવાને વિશેષ મેડલ અનાયત કરવામાં આવશે તે સબબ જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુજરાત પોલીસના 5 અધિકારી સહિત જવાનને 8 […]

Gujarat Others
Home Minister Special Operation Medal જાણો ગુજરાતનાં કોણ પાંચ પોલીસ ઓફિસરોને ગૃહપ્રધાનનું "વિશેષ ઓપરેશન મેડલ" એનાયત

ગુજરાત પોલીસના 5 જવાનોને કેન્દ્રીય ગૃહ પ્રધાનનું વિશેષ ઓપરેશન મેડલ મળશે. જી હા, કેન્દ્રીય ગૃહમંત્રાલાય દ્વારા ગુજરાત ATS નાં DIG હિમાંશુ શુક્લા, SP ઈમ્તિયાઝ શેખ, DySP કે.કે.પટેલ, ઈન્સપેક્ટર વિજય મલ્હોત્રા, SI ખેતાન ભુવાને વિશેષ મેડલ અનાયત કરવામાં આવશે તે સબબ જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુજરાત પોલીસના 5 અધિકારી સહિત જવાનને 8 જાન્યુઆરી 2020ના ઓપરેશન માટે મેડલ એનાયત કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, ગત 8 જાન્યુઆરી 2020નાં રોજ ગુજરાત એટીએસ દ્વારા 175 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની આરોપીની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

WhatsApp Image 2020 10 31 at 2.51.46 PM જાણો ગુજરાતનાં કોણ પાંચ પોલીસ ઓફિસરોને ગૃહપ્રધાનનું "વિશેષ ઓપરેશન મેડલ" એનાયત