Not Set/ દાહોદ/ મંડાવ રોડ પર આવેલા નમકીનના કારખાનામાં આગ

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે આગજનીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તતાથી પાલન કરાવવાના આગ્રહ છતાંય રાજ્યમાં રોજ ક્યાંક ને ક્યાંક આગ નાની ઘટના નજરે આવે છે. જેમાય ગુજરાતનું સુરત શહેરતો આગની ઘટના માટે ગુજરાત ભરમાં ફેમસ બન્યું છે. માનવીની થોડી સરખી બેદરકારી મોટી દુર્ઘટનામાં ફેરવાઈ જાય છે.  આવું […]

Gujarat Others
abhijit 3 દાહોદ/ મંડાવ રોડ પર આવેલા નમકીનના કારખાનામાં આગ

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે આગજનીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તતાથી પાલન કરાવવાના આગ્રહ છતાંય રાજ્યમાં રોજ ક્યાંક ને ક્યાંક આગ નાની ઘટના નજરે આવે છે. જેમાય ગુજરાતનું સુરત શહેરતો આગની ઘટના માટે ગુજરાત ભરમાં ફેમસ બન્યું છે. માનવીની થોડી સરખી બેદરકારી મોટી દુર્ઘટનામાં ફેરવાઈ જાય છે.  આવું જકાઈ બન્યુ છે, દાહોદ ના નમકીન બનાવતા કારખાના માં..

દાહોદ ના મંડાવ રોડ પર આવેલા કારખાનામાં આગની ઘટના બની હતી. મદ્ય રાત્રીએ લાગેલી આગમાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થી નથી. લાખો રૂપિયાના કાચા અને પાકા  એટલે કે તૈયાર સામાન આ આગની ઘટનામાં બળી ને ખાખ થઇ થઈ ગયો છે. મધ્ય રાત્રીના એક વાગ્યાના સમય દરમ્યાન લાગેલી આગની ઘટનાની જાણકારી આડોસી પાડોસી દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર આવી અને આગ  મેળવ્યો હતો. હજુ સુધી કારખાનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.