Not Set/ Video: નડિયાદ સોશિયલ કલબ નજીક 10 દુકાનો ઘરમાં ભીષણ આગ

નડિયાદ, સોશિયલ કલબ નજીક 10 દુકાનો ઘરમાં ભીષણ આગ હતી, આગની જાણ થતા જ નડીયાદ ફાયર બ્રિગેડની 2 ફાયરફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગને લઈ અફરા તફરીનો માહોલ મચી ગયો હતો. આગ ઉપર કાબુ મેળવવા ફાયરની ભારે જહેમત કરી હતી તે બાદ આગને કાબુમાં લઇ લીધી હતી. નડિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ […]

Top Stories Gujarat Others Videos
mantavya 1 109 Video: નડિયાદ સોશિયલ કલબ નજીક 10 દુકાનો ઘરમાં ભીષણ આગ

નડિયાદ,

સોશિયલ કલબ નજીક 10 દુકાનો ઘરમાં ભીષણ આગ હતી, આગની જાણ થતા જ નડીયાદ ફાયર બ્રિગેડની 2 ફાયરફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગને લઈ અફરા તફરીનો માહોલ મચી ગયો હતો.

આગ ઉપર કાબુ મેળવવા ફાયરની ભારે જહેમત કરી હતી તે બાદ આગને કાબુમાં લઇ લીધી હતી. નડિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી રહી છે, આગ લગાવનું સાચું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. સદનસીબે આગમાં કોઈ જાનહાનિની ખબર નથી બહાર આવી.પરંતુ લાખોનો મુદ્દા માલ બળીને ખાક થઈ ગયો છે.