Not Set/ સુરત/ સવાણી વિસ્તારમાં સ્કૂલ વાનમાં આગ

સુરત ફાયર વિભાગની વારંવાર ચેતવણી અને સજાગતાને કરને આજે સુરતા ખાતે એક મોટી હોનરત થતા બચી ગઈ છે. આજે સુરત ના સવાણી વિસ્તારમાં એક સ્કુલ વાન માં આગની ઘટના બની હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર સવાણી વિસ્તારમાં એક બાળકોને લઈને જતી સ્કુલ વાન માં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં […]

Gujarat Surat
સુરત aag સુરત/ સવાણી વિસ્તારમાં સ્કૂલ વાનમાં આગ

સુરત ફાયર વિભાગની વારંવાર ચેતવણી અને સજાગતાને કરને આજે સુરતા ખાતે એક મોટી હોનરત થતા બચી ગઈ છે. આજે સુરત ના સવાણી વિસ્તારમાં એક સ્કુલ વાન માં આગની ઘટના બની હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર સવાણી વિસ્તારમાં એક બાળકોને લઈને જતી સ્કુલ વાન માં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં આ આગ સોર્ટ સર્કીટ ને કરને લાગી હોવાનું બહાર આવ્યું હતું. સદનસીબે આ ઘટના માં કોઈ જાનહાની થઇ નથી. આગ લાગવાના પગલે સમગ્ર વિસ્તારમાં  નાસભાગ મચવા પામી હતી. આજે ફરી એકવાર સ્કૂલ વાન ખતરાની ઘંટી બની સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.