Ahmedabad/ મોડી રાત સુધી શહેરીજનોએ ફોડ્યા ફટાકડા, પ્રદૂષણનાં કારણે ઠંડીમાં થયો ઘટાડો

કોરોનાવાયરસ વચ્ચે દેશવાસીઓએ ખૂબ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી. લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે દેશભરમાં પ્રદૂષણનું સ્તર ખૂબ ઉપર ઉઠ્યુ છે. ગુજરાતનાં અમદાવાદ શહેરની વાત કરીએ તો અહી દિવાળીની રાત્રીએ શહેરીજનોએ ખૂબ ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઓછુ થઇ ગયુ છે. અમદાવાદનાં ઘણા વિસ્તારોમાં કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યુ […]

Ahmedabad Top Stories Gujarat
asdq 97 મોડી રાત સુધી શહેરીજનોએ ફોડ્યા ફટાકડા, પ્રદૂષણનાં કારણે ઠંડીમાં થયો ઘટાડો

કોરોનાવાયરસ વચ્ચે દેશવાસીઓએ ખૂબ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી. લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે દેશભરમાં પ્રદૂષણનું સ્તર ખૂબ ઉપર ઉઠ્યુ છે. ગુજરાતનાં અમદાવાદ શહેરની વાત કરીએ તો અહી દિવાળીની રાત્રીએ શહેરીજનોએ ખૂબ ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઓછુ થઇ ગયુ છે.

અમદાવાદનાં ઘણા વિસ્તારોમાં કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. સરકાર દ્વારા 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ શહેરનાં ઘણા વિસ્તારોએ આ નિયમોનું ઉલ્લંઘન થતુ જોવા મળ્યુ હતુ. વધુ ફટાકડા ફોડાતા શહેરમાં પ્રદૂષણનું સ્તર વધી ગયુ છે, જેના કારણે ઠંડીમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ હતુ, જેમા એક જ રાત્રી બાદ ઘટાડો આવી ગયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…