Not Set/ ફર્સ્ટ ટચ પછી છોકરીના મનમાં આવી ફીલિંગ્સ આવતી હોઈ છે, વાંચીને હેરાન રહી જશો..

છોકરીઓ પોતાની લવ લાઇફ સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાતને લઇને વધુ કોન્સિશિયસ રહેતી હોય છે પરંતુ શું તમે જાણો છો કે ફર્સ્ટ ટચ પછી તેમના મનમાં સૌથી પેહલો વિચારો શું આવતો હશે? હાથ પકડીને રાખવો જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીનો હાથ પહેલી વાર પકડતો હોય તો તે અહસાસ એટલું વિશેષ હોય છે કે તે એમજ […]

Relationships
touch1 ફર્સ્ટ ટચ પછી છોકરીના મનમાં આવી ફીલિંગ્સ આવતી હોઈ છે, વાંચીને હેરાન રહી જશો..

છોકરીઓ પોતાની લવ લાઇફ સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાતને લઇને વધુ કોન્સિશિયસ રહેતી હોય છે પરંતુ શું તમે જાણો છો કે ફર્સ્ટ ટચ પછી તેમના મનમાં સૌથી પેહલો વિચારો શું આવતો હશે?

touch2 ફર્સ્ટ ટચ પછી છોકરીના મનમાં આવી ફીલિંગ્સ આવતી હોઈ છે, વાંચીને હેરાન રહી જશો..

હાથ પકડીને રાખવો

જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીનો હાથ પહેલી વાર પકડતો હોય તો તે અહસાસ એટલું વિશેષ હોય છે કે તે એમજ ઇચ્છતી હોય છે કે તેનો સાથી હંમેશાં એમજ તેનો હાથ પકડીને રાખે.

touch3 ફર્સ્ટ ટચ પછી છોકરીના મનમાં આવી ફીલિંગ્સ આવતી હોઈ છે, વાંચીને હેરાન રહી જશો..

ફ્યુચર

છોકરો જયારે છોકરીનો હાથ પકડે ત્યારે તેને એમજ વિચાર આવે કે શું આ છોકરો આમ જ ભવિષ્યમાં પણ તેનો સાથ નિભાવશે.

touch4 ફર્સ્ટ ટચ પછી છોકરીના મનમાં આવી ફીલિંગ્સ આવતી હોઈ છે, વાંચીને હેરાન રહી જશો..

લક્કી

જો છોકરો તેની પાર્ટનર નો હાથ ટાઈટ પકડે તો તે સમયે ખૂબ સારુ ફીલ કરે છે તે. તેને લાગે છે કે તે કેટલી લક્કી છે કે તેને એવો પાર્ટનર મળ્યો.

touch5 ફર્સ્ટ ટચ પછી છોકરીના મનમાં આવી ફીલિંગ્સ આવતી હોઈ છે, વાંચીને હેરાન રહી જશો..

કેર

જો કોઈ છોકરો રોડ ક્રોસ કરતી વખતે ભીડભાડ વિસ્તાર માં છોકરીનો હાથ ન છોડે તો તે વિચાર કરે છે કે તેના પાર્ટનર તેની ખૂબ કેર કરે છે.