Omicron/ માછીમારોની જાળમાં માછલીને બદલે એવી વસ્તુ ફસાઈ ગઈ કે તેણે તેનું જીવન બદલી નાખ્યું

ન્યૂઝ વેબસાઈટ સુઆરા અનુસાર, માછીમાર દરિયામાંથી માછલીને બદલે આઈફોન ઉત્પાદનોના અનેક બોક્સ  હાથ લાગ્યા હતા. આ બોક્સ iPhones, iPads અને MacBook થી ભરેલા હતા. જેની કિંમત કરોડો રૂપિયા હતી.

Ajab Gajab News Trending
ગ્રુપ કેપ્ટન 1 1 માછીમારોની જાળમાં માછલીને બદલે એવી વસ્તુ ફસાઈ ગઈ કે તેણે તેનું જીવન બદલી નાખ્યું

ઈન્ડોનેશિયામાં માછીમારોની ટીમ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. પરંતુ તેની જાળમાં માછલીને બદલે એવી વસ્તુ ફસાઈ ગઈ કે તેણે માછીમારોનું જીવન બદલી નાખ્યું. વાસ્તવમાં માછીમારોની જાળમાં માછલીને બદલે અનેક બોક્સ ફસાઈ ગયા હતા અને જ્યારે તેમણે આ બોક્સ ખોલ્યા તો તેમના હોશ  ઉડી ગયા હતા.

tiktok માછીમારોની જાળમાં માછલીને બદલે એવી વસ્તુ ફસાઈ ગઈ કે તેણે તેનું જીવન બદલી નાખ્યું

ન્યૂઝ વેબસાઈટ સુઆરા અનુસાર, માછીમાર દરિયામાંથી માછલીને બદલે આઈફોન ઉત્પાદનોના અનેક બોક્સ  હાથ લાગ્યા હતા. આ બોક્સ iPhones, iPads અને MacBook થી ભરેલા હતા. જેની કિંમત કરોડો રૂપિયા હતી.

એક માછીમારે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને તેના ટિકટોક વીડિયો એકાઉન્ટ પર શેર કર્યો. જે જોતા જ વાયરલ થઈ ગયો હતો. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું- ‘નસીબ આવું જ વળે છે.’ વિડિયોમાં બોટમાં કેટલાંક બોક્સ રાખવામાં આવ્યાં છે અને માછીમારો તેમના હાથમાં આઈપેડ અને મેકબુક ધરાવે છે.

tiktokk માછીમારોની જાળમાં માછલીને બદલે એવી વસ્તુ ફસાઈ ગઈ કે તેણે તેનું જીવન બદલી નાખ્યું

નસીબનો આવો વળાંક

રિપોર્ટ અનુસાર માછીમારોની એક ટીમ બાંગકા બેલિતુંગ નદીમાં માછીમારી કરવા ગઈ હતી. દરમિયાન તેની નજર પાણીમાં તરતા કેટલાક બોક્સ પર પડી. તેઓ બોક્સ પાસે બોટ લઈ ગયા અને હોડી પર લાવ્યા. તેમણે બોક્સ ખોલીને જોયું તો તેમની આંખો ફાટી ગઈ. ખરેખર, આ તમામ બોક્સ એપલના ઉત્પાદનોથી ભરેલા હતા. જેમાં મોંઘા iPhones, iPads અને MacBook જેવી પ્રોડક્ટ્સ સામેલ હતી.

ટિકટોક પર માછીમારોનો વીડિયો 1.8 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સાથે 118,500 યુઝર્સે તેને લાઈક પણ કર્યું છે. આના પર લાખો લોકોએ કોમેન્ટ પણ કરી છે. હાલમાં આ ઘટના બાદ માછીમારોના ભાવિ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Covid-19 cases / શાળામાં વકરતો કોરોના, આ જિલ્લામાં ત્રણ વિધાર્થી સહિત એક શિક્ષક થાય કોરોના સંક્રમિત

National / ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પત્નીનું  આખરી સલામ કહ્યું,- 

Life Management / શિષ્ય સારી મૂર્તિઓ બનાવતો હતો, છતાં ગુરુ તેને ટોકતાં હતા, એક દિવસ શિષ્યને ગુસ્સો આવ્યો અને.. 

ધર્મ / સૂર્યે રાશિ બદલી છે, હવામાન બદલાશે, મોંઘવારી ઘટી શકે છે, સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવશે

ધર્મ / POKમાં શરૂ થયું શારદા દેવી મંદિરનું નિર્માણ, આ ધાર્મિક સ્થળનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે