Not Set/ Budget 2020/  પીપીપી મોડેલ અંતર્ગત પાંચ શહેરોનો વિકાસ કરવામાં આવશે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું લોકસભામાં બીજુ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન પંડિત દીનાનાથ નદીમની કાશ્મીરી કવિતા વાંચી હતી. તેમને જણાવ્યું હતું કે, પીપીપી મોડેલ અંતર્ગત પાંચ શહેરો બનાવવામાં આવશે. ઈન્વેસ્ટમેન્ટ સેટલમેન્ટ સેલ સ્થાપવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. તકનીકી કાપડમાં ભારતને અગ્રેસર બનાવવા રાષ્ટ્રીય તકનીકી કાપડ મિશનની દરખાસ્ત […]

Top Stories India
budget 4 Budget 2020/  પીપીપી મોડેલ અંતર્ગત પાંચ શહેરોનો વિકાસ કરવામાં આવશે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું લોકસભામાં બીજુ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન પંડિત દીનાનાથ નદીમની કાશ્મીરી કવિતા વાંચી હતી. તેમને જણાવ્યું હતું કે, પીપીપી મોડેલ અંતર્ગત પાંચ શહેરો બનાવવામાં આવશે. ઈન્વેસ્ટમેન્ટ સેટલમેન્ટ સેલ સ્થાપવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. તકનીકી કાપડમાં ભારતને અગ્રેસર બનાવવા રાષ્ટ્રીય તકનીકી કાપડ મિશનની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અર્ધ-વાહકના પેકેજિંગના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના. ઉદ્યોગ અને વાણિજ્યના ઉત્પાદનના વિકાસ અને પ્રમોશન માટે 27,300 કરોડ. આર્થિક વિકાસ થીમ હેઠળ માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. પીપીપી મોડેલ અંતર્ગત પાંચ શહેરોનો વિકાસ કરવામાં આવશે. રાજમાર્ગોના વિકાસને વેગ આપવામાં આવશે.

https://www.youtube.com/watch?v=aVKd2cFvyOs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.