Banaskantha/ દાંતા સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને શિફ્ટ કરવાની ફરજ પડી!

બનાસકાંઠામાં દાંતા તાલુકામાં સિવિલ હોસ્પિટલમાં સામાન્ય વરસાદથી પાણી ભરાઈ ગયા છે. સિવિલમાં ઘૂંટણસમા પાણી ભરાતા દર્દીઓને સારવાર આપવામાં………….

Top Stories Gujarat
Image 2024 07 04T112534.842 દાંતા સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને શિફ્ટ કરવાની ફરજ પડી!

Banaskantha News: બનાસકાંઠાના દાંતામાં સિવિલ હોસ્પિટલ પાણી ભરાયા છે. ઘૂંટણ સુધી પાણી ભરાતા દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ કરાયા છે.

બનાસકાંઠામાં દાંતા તાલુકામાં સિવિલ હોસ્પિટલમાં સામાન્ય વરસાદથી પાણી ભરાઈ ગયા છે. સિવિલમાં ઘૂંટણસમા પાણી ભરાતા દર્દીઓને સારવાર આપવામાં તબીબો અને નર્સોને તકલીફ પડી રહી છે. પાણીનો સમયસર નિકાલ નહીં થઈ શકવાના કારણે એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ કરવામાં આવ્યા છે.

માહિતી મુજબ દર વર્ષે દાંતા હોસ્પિટલમાં પાણી ભરાય છે. ત્યારે તંત્ર પણ દર્દીઓની સારવાર મામલે નીરસ દેખાયું છે. ઉદાસીન હોસ્પિટલ તંત્રને કારણે કેટલાય લોકો યોગ્ય સારવાર મેળવી શકતા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે

આ પણ વાંચો: Gujarat Rain Live 4 July: માંગરોળ ઘેડ પંથકની મુલાકાતે મંતવ્ય ન્યુઝ

આ પણ વાંચો: અમરેલીમાં ભાજપ નેતા વિપુલ દુધાતે દારૂ ઝડપ્યો