RMC/ ફૂડ વિભાગનો સપાટો : ખાદ્ય ચીજવસ્તુઓની ૨૫ પેઢીમાં ત્રાટકી ૨૨ કિ.ગ્રા અખાદ્ય તેલ અને 26 કિ.ગ્રા વાસી ચીજવસ્તુઓનો નાશ

શ્રાવણ માસ દરમ્યાન ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસણી કરવામાં આવેલ.

Gujarat Trending
food check 1 ફૂડ વિભાગનો સપાટો : ખાદ્ય ચીજવસ્તુઓની ૨૫ પેઢીમાં ત્રાટકી ૨૨ કિ.ગ્રા અખાદ્ય તેલ અને 26 કિ.ગ્રા વાસી ચીજવસ્તુઓનો નાશ

રાજકોટમાં શ્રાવણ માસમાં ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુની કુલ ૨૫ પેઢીમાં ચકાસણી આજ ધરવામાં આવી હતી.આ ચકાસણી દરમ્યાન અખાદ્ય તેલ ૨૨ કિ.ગ્રા., પસ્તી ૨૬ કિ.ગ્રા., અને વાસી તેમજ બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજ ૩૧ કિ.ગ્રા. સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

food check 2 ફૂડ વિભાગનો સપાટો : ખાદ્ય ચીજવસ્તુઓની ૨૫ પેઢીમાં ત્રાટકી ૨૨ કિ.ગ્રા અખાદ્ય તેલ અને 26 કિ.ગ્રા વાસી ચીજવસ્તુઓનો નાશ

ગુજરાત હાઇકોર્ટે / સરકારે ફી અંગે નિર્ણય નહીં લેતા 50 ટકા ફી માફી માટે કરાઈ જાહેરહિતની અરજી

નમુનાની કામગીરી

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ: (૧) Tastee Farali Khakhra (200 gm pkd) સ્થળ: પ્લેટીનમ સિંગ, એસ્ટ્રોન ચોક, સરદારનગર મે. રોડ (૨ ) Suraj’s Khakhra Farali (200 gm pkd) સ્થળ:- પંચનાથ નમકીન, સદર બજાર મે. રોડ લીધેલ છે.

food check 3 ફૂડ વિભાગનો સપાટો : ખાદ્ય ચીજવસ્તુઓની ૨૫ પેઢીમાં ત્રાટકી ૨૨ કિ.ગ્રા અખાદ્ય તેલ અને 26 કિ.ગ્રા વાસી ચીજવસ્તુઓનો નાશ

મોટો નિર્ણય / હરિયાણા સરકારનો મોટો નિર્ણય, ગોરખધંધા શબ્દ પર આ કારણે લગાવ્યો પ્રતિબંધ

ફરાળી ખાદ્યચીજમાં કરેલ ચકાસણીની વિગત 

શ્રાવણ માસ દરમ્યાન ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસણી કરવામાં આવેલ.

૧ જલિયાણ ફરસાણ ગાયત્રીનગર મે. રોડ દાજીયુ તેલ – ૧૫ કિ.ગ્રા.
પસ્તી – ૧૦ કિ.ગ્રા.
વાસી અખાદ્ય – ૦૪ કિ.ગ્રા.
૨ ઉમિયાજી ફરસાણ ગાયત્રીનગર મે. રોડ પસ્તી – ૭ કિ.ગ્રા.
વાસી અખાદ્ય – ૧૪ કિ.ગ્રા.
૩ શ્રી ગૌતમ ફરસાણ સહકાર મે. રોડ પસ્તી – ૦૭ કિ.ગ્રા.
૪ શ્રી રામ સ્વીટ એન્ડ નમકીન બોલબાલા માર્ગ દાજીયુ તેલ – ૦૭ કિ.ગ્રા.
પસ્તી – ૦૨ કિ.ગ્રા.
૫ જલારામ પેટીસ ગાયત્રીનગર મે રોડ વાસી લોટ – ૧૦ કિ.ગ્રા.
વાસી પેટીસ – ૩
૬ જય સિયારામ ફરસાણ સહકાર મે. રોડ
૭ જય ગોપાલ નમકીન સહકાર મે. રોડ
૮ મહાવિર ફરસાણ સહકાર મે. રોડ
૯ મારૂતિ ફરસાણ સહકાર મે. રોડ
૧૦ ભાનુભા ફરાળી ભેળ સહકાર મે. રોડ
૧૧ શ્રી અશોક ડેરી ફાર્મ સહકાર મે. રોડ

food check 4 ફૂડ વિભાગનો સપાટો : ખાદ્ય ચીજવસ્તુઓની ૨૫ પેઢીમાં ત્રાટકી ૨૨ કિ.ગ્રા અખાદ્ય તેલ અને 26 કિ.ગ્રા વાસી ચીજવસ્તુઓનો નાશ
૧૨ બલરામ ડેરી ફાર્મ ત્રિશુલ ચોક
૧૩ શક્તિ વિજય ફરસાણ ગાયત્રીનગર મે રોડ
૧૪ હરિકૃષ્ણ ફરસાણ એન્ડ સ્વીટ્સ ઢોલરીયા
૧૫ જલિયાણ ફરસાણ ગાયત્રીનગર મે રોડ
૧૬ મુરલીધર ફરસાણ ગાયત્રીનગર મે રોડ
૧૭ અક્ષર ગાંઠીયા ગાયત્રીનગર મે રોડ
૧૮ જય સિયારામ ફરસાણ ગિતાનગર મે. રોડ
૧૯ સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ ગાયત્રીનગર મે રોડ
૨૦ ધારેશ્વર ફરસાણ ભક્તિનગર સર્કલ
૨૧ રસિકભાઇ ચેવડાવાળા જ્યુબેલી રોડ
૨૨ ઠા.કાંતીભાઇ ચેવડાવાળા જ્યુબેલી રોડ
૨૩ યશવંતભાઇ ચેવડાવાળા જ્યુબેલી રોડ
૨૪ ગોરધનભાઇ ચેવડાવાળા જ્યુબેલી રોડ
૨૫ પરાગભાઇ ચેવડાવાળા જ્યુબેલી રોડ

majboor str 11 ફૂડ વિભાગનો સપાટો : ખાદ્ય ચીજવસ્તુઓની ૨૫ પેઢીમાં ત્રાટકી ૨૨ કિ.ગ્રા અખાદ્ય તેલ અને 26 કિ.ગ્રા વાસી ચીજવસ્તુઓનો નાશ