vadodra/ વડોદરામાં સોલર પેનલ સાફ કરતા એકનું મોત

પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

Gujarat Vadodara

Vadodra News : વડોદરામાં સોલર પેનલ સાફ કરતી વખતે પડી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. પેનલ સાફ કરી રહેલા ચંદ્રેશ અગ્રવાલનું મોત નીજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

બીજીતરફે મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા મામલો ગરમાયો છે.

પરિવારે આ બાબતે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પર આક્ષેપ કર્યો છે.

પરિવારનો આક્ષેપ છે કે મેઘા એન્જિનિયરિંગ લિમીટેડના કારણે ચંદ્રેશ અગ્રવાલનું મોત નિપજ્યુ હતું.

પરિવારે પોલીસ કંપની વિરૂધ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વરરાજાએ કર્યુ હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ

આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્

આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી