fire broke/ સુરેન્દ્રનગરના લીમડીમાં આગની ઘટના, આગનું કારણ અકબંધ

સુરેન્દ્રનગરમાં લીમડીમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં……………

Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 69 સુરેન્દ્રનગરના લીમડીમાં આગની ઘટના, આગનું કારણ અકબંધ

Surendranagar News: સુરેન્દ્રનગરમાં લીમડીમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક સાથે બે કેબીનોમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા કેબીનોમાં મુદ્દામાલ બળીને સંપૂર્ણ ખાખ થયો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ફાયર આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે.

સુરેન્દ્રનગરમાં લીમડીમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક સાથે બે કેબીનોમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી છે. એકાએક આગ ફાટી નીકળતા કેબીનોમાં રહેલો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતા લાશ્કરોને જાણ કરતા ફાયરની એક ટીમ ઘટના સ્થળે પહોંચી આગને ઓલવવા પ્રયાસો કરી રહી છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બિહારના બે શુટરો કચ્છમાંથી ઝડપાયા

આ પણ વાંચો:રૂપાલા વિવાદનો અંત લાવવા મોડી રાત્રે CM નિવાસ્થાને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી

આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું