uttarpradesh/ સાતમાં ધોરણના વિદ્યાર્થી સાથે ફરાર થઇ 3 બાળકોની માતા, છોકરાની ઉંમર માત્ર 15 વર્ષ

યુપીના ગોરખપુરમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામની રહેવાસી એક મહિલા 15 વર્ષના છોકરા સાથે ભાગી ગઈ છે. આ મહિલાને ત્રણ બાળકો પણ છે. છોકરો સાતમા ધોરણનો વિદ્યાર્થી છે. આ ઘટના બાદ પૂરા ગામનું વાતાવરણ ગરમ છે. ત્રણ બાળકોની માતા 15 વર્ષના છોકરા સાથે ભાગી જતા સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો છે. આ આશ્ચર્યજનક […]

India
mata farar સાતમાં ધોરણના વિદ્યાર્થી સાથે ફરાર થઇ 3 બાળકોની માતા, છોકરાની ઉંમર માત્ર 15 વર્ષ

યુપીના ગોરખપુરમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામની રહેવાસી એક મહિલા 15 વર્ષના છોકરા સાથે ભાગી ગઈ છે. આ મહિલાને ત્રણ બાળકો પણ છે. છોકરો સાતમા ધોરણનો વિદ્યાર્થી છે. આ ઘટના બાદ પૂરા ગામનું વાતાવરણ ગરમ છે. ત્રણ બાળકોની માતા 15 વર્ષના છોકરા સાથે ભાગી જતા સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો છે.

આ આશ્ચર્યજનક ઘટના ગોરખપુરના કેમ્પિયાગંજ વિસ્તારની છે. છોકરાના પરિવારે પોલીસ સમક્ષ મદદની વિનંતી કરી છે. સાથે જ પોલીસ બંનેની શોધખોળ પણ કરી રહી છે. ગામના લોકો કહે છે કે મહિલા છોકરાને ઘણા લાંબા સમયથી ઓળખતી હતી. બંને એકબીજાની ખૂબ નજીક હતા, પરંતુ કોઈને ખબર નહોતી કે તે આવું પગલું ભરી શકે છે.

Mother Of Three Children Escaped With Lover - तीन बच्चों की मां प्रेमी संग हुई फरार, फरार होने से पहले किया कुछ ऐसा कि पति-बच्चों की जान पर बन आई | Patrika

લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત મનાવવા તૈયાર ન હતી પત્ની, મેડિકલ રિપોર્ટ કરાવ્યો તો નિકળી કિન્નર

ગામલોકોનું કહેવું છે કે 10 માર્ચે ત્રણ બાળકોની માતા સાતમા ધોરણના વિદ્યાર્થી સાથે ભાગી ગઇ હતી. આ બનાવના સમાચાર મળતા જ લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. છોકરાના પરિવારજનો સતત બંનેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હજી સુધી તે બંને વિશે કંઇ જાણવા મળ્યું નથી.

Tomar de la mano a otra persona puede hacerte sentir menos dolor | Muy Interesante

બંનેને શોધવાની કાર્યવાહી ચાલું
પહેલા પરિવારજનોએ જ બંનેને શોધવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે લોકોનો કોઈ પતો ન મળતા, તેને પોલીસ પાસે જવાની ફરજ પડી હતી અને બંનેના ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.આ કેસ બાદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ છે. સાથે જ પોલીસ બંનેને શોધવાનો પ્રયાસ કરી રહી છે. હજી સુધી તેના વિશે કંઈ જાણી શકાયું નથી.