Not Set/ કુડાસણ ગામમાં ભેખડ ધસી પડી, એકનું મોત,એકનો બચાવ

ગાંધીનગર, કુડાસણ ગામમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે, કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા 2 થી વધુ મજૂરો દટાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ભેખડ ધસી પડતાં એકનું મોત અને એકનો બચાવ થયાની પ્રાથમીક માહિતી મળી રહી છે.હાલ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ બચાવની કાર્યવાહી હાથધરી છે.

Gujarat Videos

ગાંધીનગર,

કુડાસણ ગામમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે, કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા 2 થી વધુ મજૂરો દટાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ભેખડ ધસી પડતાં એકનું મોત અને એકનો બચાવ થયાની પ્રાથમીક માહિતી મળી રહી છે.હાલ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ બચાવની કાર્યવાહી હાથધરી છે.