Not Set/ ગાંધીનગર: ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પૂજા કરીને કર્યો પ્રવેશ

ગાંધીનગર, ગાંધીનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પ્રવેશ કર્યો. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પૂજા કરી. હકુભાએ પણ પૂજા વિધિ કરી ઓફિસ સંભાળી. કેબિનેટ મંત્રી જવાહર ચાવડા 2 વાગે ઓફિસમાં પ્રવેશ કરશે. યોગેશ પટેલ આવતીકાલે ચેમ્બરમાં પ્રવેશ કરશે.

Gujarat Videos
mantavya 222 ગાંધીનગર: ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પૂજા કરીને કર્યો પ્રવેશ

ગાંધીનગર,

ગાંધીનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પ્રવેશ કર્યો. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પૂજા કરી. હકુભાએ પણ પૂજા વિધિ કરી ઓફિસ સંભાળી. કેબિનેટ મંત્રી જવાહર ચાવડા 2 વાગે ઓફિસમાં પ્રવેશ કરશે. યોગેશ પટેલ આવતીકાલે ચેમ્બરમાં પ્રવેશ કરશે.