આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ કુળદેવીને કેસર પેંડા અર્પિત કરવા, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે કેસર પેંડા કુળદેવીને અર્પિત કરવાથી વિશેષ શુભ ફળ મળશે. ચાલો જાણીએ કે તમારી રાશિ માટે આજનો દિવસ શું સંકેત આપી રહ્યો છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 30 નવેમ્બર રવિવાર અને માગશર સુદ દસમ છે, આજે ચંદ્રની રાશિ ધન અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે મૂળ  નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:57 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : કુળદેવીને કેસર પેંડા અર્પિત કરવા

આજનો દિવસ આધ્યાત્મિક અને ધાર્મિક રીતે વિશેષ માનવામાં આવે છે. ખાસ કરીને કુળદેવીની ઉપાસના કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ વધે છે. જ્યોતિષ અનુસાર કેટલાક રાશિના જાતકો માટે આજે કેસર પેંડા કુળદેવીને અર્પિત કરવાથી વિશેષ શુભ ફળ મળશે. ચાલો જાણીએ કે તમારી રાશિ માટે આજનો દિવસ શું સંકેત આપી રહ્યો છે અને કુળદેવીની ભક્તિથી લાભ થશે.

ત્રીજની સમાપ્તિ : સાંજે ૦૭:૨૫સુધી.

તારીખ:-  ૨૩-૧૧-૨૦૨૫, રવિવાર /માગશર સુદ ત્રીજના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૧ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦થી ૧૨:૨૪
શુભ ૦૧:૪૭થી ૦૩.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૫:૫૩થી ૦૭:૩૧
અમૃત ૦૭:૩૧થી ૦૯:૧૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
  • આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે
  • તમારું કમ્યુનિકેશન બીજાઓને આકર્ષશે.
  • નવા સંબંધો બનાવી શકશો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારાથી કોઈનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું.
  • જ્ઞાનમાં વધારો થાય.
  • તમારી ક્રિએટિવિટી પીક પર હશે.
  • કંઈક નવું બનાવવા કે નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ નવી વ્યક્તિ કે વસ્તુ તમારી પાસે આવે.
  • સુંદરી, શરાબ અને સટ્ટાથી દૂર રહેવું.
  • સામાજિક સંબંધો મજબૂત બનશે.
  • તમારી ફીલિંગ્સ વ્યક્ત કરી શકશો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ, હ) :-
  • નવા સોદા પાર પડે.
  • નાણાનો નવો સ્ત્રોત વહે.
  • આજે તમારામાં નવી એનર્જી જાગશે.
  • વિચારોમાં સ્પષ્ટતા અને ઊંડાણ રહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ, ટ) :-
  • માનસિક સ્થિતિ બગડે.
  • ગેરસમજણ ઊભી થાય.
  • અહંકારને દબાવતા શીખો.
  • સબંધો સુધારવાની તક મળશે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • તમારો ઉપયોગ ન કરે તેનું ધ્યાન રાખવું.
  • રાજકીય લાભ મળે.
  • વાતચીતમાં ધીરજ રાખો
  • તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭
  • તુલા (ર, ત) :-
  • વેપાર આસમાને પહોંચે.
  • કામ સમયસર થાય.
  • વધારે ભૂખ લાગે.
  • મનગમતી વ્યક્તિને મળવાનું મન થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • દિવસ સારો જાય.
  • આત્મવિશ્વાસ વધે.
  • મિજાજ આનંદિત રહે.
  • આસપાસના લોકોથી સાચવવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારું અપમાન થઈ શકે.
  • તમારા દિલની વાત કહેવાની તક મળે.
  • સંબંધોમાં ઉથલપાથલ થશે.
  • નાની-નાની વાતોમાં મતભેદ અનુભવશો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • માતાનું સુખ મળે.
  • નવા સંકલ્પ લઈને યોજના બને.
  • જીવનમાં સામાન્ય ઉતાર-ચઢાવ રહેશે.
  • લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી થશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પોતાની બુદ્ધિથી મોટા કાર્ય નીકળે.
  • સમજણમાં વધારો થાય.
  • લોકોને ઓળખવાની કોશિશ કરો.
  • વિશ્વાસે વહાણ ચાલશે
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • કામમાં તકેદારી રાખવી.
  • મહેનત રંગ લાગે.
  • કાર્ય સમયસર પૂરું થાય.
  • કોઈ સફળતા મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩