ટેકનોલોજી/ gmail વપરાશકર્તા માટે સારા સમાચાર ,જૂન સુધી ફ્રી મળશે આ સુવિધા

જો તમે Gmail યૂઝ કરો છો તો તમારે માટે એક સારા સમાચાર છે. ગૂગલ એ Gmail યૂઝર્સને પોતાની એક ખાસ સર્વિસને જૂન સુધી ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે. આ જરૂરી સેવા માટે હવે યૂઝર્સે કોઈ પૈસા આપવા નહીં પડે. Google Meet ફ્રીમાં કરો યૂઝ ગૂગવે ખાસ Gmail યૂઝર્સને મળનાર Google Meetની વીડિયો કોલિંગ સેવાને આ […]

Tech & Auto
1 3 gmail વપરાશકર્તા માટે સારા સમાચાર ,જૂન સુધી ફ્રી મળશે આ સુવિધા

જો તમે Gmail યૂઝ કરો છો તો તમારે માટે એક સારા સમાચાર છે. ગૂગલ એ Gmail યૂઝર્સને પોતાની એક ખાસ સર્વિસને જૂન સુધી ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે. આ જરૂરી સેવા માટે હવે યૂઝર્સે કોઈ પૈસા આપવા નહીં પડે.

1 4 gmail વપરાશકર્તા માટે સારા સમાચાર ,જૂન સુધી ફ્રી મળશે આ સુવિધા

Google Meet ફ્રીમાં કરો યૂઝ

ગૂગવે ખાસ Gmail યૂઝર્સને મળનાર Google Meetની વીડિયો કોલિંગ સેવાને આ વર્ષે જૂન સુધી ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે તમારે આ ખાસ વીડિયો કોલિંગ સેવામાટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહીં. આ અંગે કંપનીએ એક ટ્વિટ કરીને જાણકારી આપી છે.

આપને જણાવી દઈએ કે ગયા વર્ષે જ Googleએ પોતાની વીડિયો કોલિંગ સેવા Google Hangoutનું નામ બદલીને Google Meet રાખ્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીએ આ વીડિયો કોલિંગ સેવાને બધા Gmail યૂઝર્સ માટે ફ્રી કરી દીધી હતી. ત્યાર પછી ગૂગલે Google Meetની આ ફ્રી સેવાને માર્ચ 2021 સુધી વધારી દીધી હતી. હવે કંપનીએ આ સેવાને આ વર્ષ જૂન સુધી ફ્રી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

 

iOS અને Android યૂઝર્સ માટે ફ્રી

નોંધનિય છે કે,Google Meetને તમે તમારા iOS અને Android ફોનમાં ફ્રી યૂઝ કરી શકો છો. આ સેવામાં તમે વધારેમાં વધારે 49 લોકોને સામેલ કરી શકો છો.