Not Set/ ગાંધી જયંતી પર સરકારનો નિર્ણય, વહીવટીતંત્ર દ્વારા જમ્મુમાં નેતાઓની નજરબંદી સમાપ્ત

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે જમ્મુના કેટલાક નેતાઓની નજરબંધીનો અંત લાવી દીધો છે. કલમ 37૦ હટાવ્યા પછી, સ્થાનિક પોલીસદ્વારા સાવચેતી માટે જમ્મુના ઘણા નેતાઓની ધરપકડ કરી હતી. પૂર્વ મંત્રી અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલસિંહને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે જમ્મુના કેટલાક નેતાઓની નજરબંધીનો અંત લાવી દીધો છે. કલમ 37૦ હટાવ્યા પછી, સ્થાનિક પોલીસે […]

Top Stories India
lalsinh ગાંધી જયંતી પર સરકારનો નિર્ણય, વહીવટીતંત્ર દ્વારા જમ્મુમાં નેતાઓની નજરબંદી સમાપ્ત

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે જમ્મુના કેટલાક નેતાઓની નજરબંધીનો અંત લાવી દીધો છે. કલમ 37૦ હટાવ્યા પછી, સ્થાનિક પોલીસદ્વારા સાવચેતી માટે જમ્મુના ઘણા નેતાઓની ધરપકડ કરી હતી. પૂર્વ મંત્રી અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલસિંહને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે જમ્મુના કેટલાક નેતાઓની નજરબંધીનો અંત લાવી દીધો છે. કલમ 37૦ હટાવ્યા પછી, સ્થાનિક પોલીસે સાવચેતી તરીકે જમ્મુના ઘણા નેતાઓની ધરપકડ કરી હતી. પૂર્વ મંત્રી અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલસિંહને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા.

જમ્મુમાં નજરકેદ હેઠળની તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને નજર કેદ માં થી મુક્ત કરવામાં આવ્યા છે.  જે નેતાઓને નજરકેદ દૂર કરવામાં આવી છે,તેમાં નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, પેન્થર્સ પાર્ટીના નેતાઓ શામેલ છે.

ચૌધરી લાલસિંહ સિવાય જે નેતાઓની અટકાયત દૂર કરવામાં આવી છે તેમાં નેશનલ કોન્ફરન્સના દેવેન્દ્ર રાણા અને એસ.એસ. સલાથિયા, કોંગ્રેસના રમણ ભલ્લા અને પેન્થર્સ પાર્ટીના હર્ષદેવસિંહના નામ શામેલ છે. આ નેતાઓને 5 ઓગસ્ટથી નજરકેદ રાખવામાં આવ્યા હતા.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.