મહારાષ્ટ્ર/ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નગ્ન હાલતમાં તો નજરે ચડ્યો

ડોક્ટરનો શરમજનક વિડીયો સામે આવતા તપાસ શરૂ

India Top Stories
YouTube Thumbnail 2024 03 10T180737.555 સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નગ્ન હાલતમાં તો નજરે ચડ્યો

@નિકુંજ પટેલ

મહારાષ્ટ્રની એક સરકારી હોસ્પિટલમાં અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં એક ડોક્ટર નગ્ન હાલતમાં આખી હોસ્પિટલમાં ફરતો નજરે ચડ્યો હતો. તેનો એક વિડાયો પણ સામે આવ્યો છે, જેમાં ડોક્ટર નગ્ન હાલતમાં ફરતો નજરે ચડે છે.

આ શરમજનક ઘટના રાજ્યના છત્રપતિ સંભાજીનગર જીલ્લા ( જે પહેલા અરંગાબાદથી જાણીતું હતું) માં બની હતી. સુત્રોના જણાવ્યા મુજબ બીડકીન ગ્રામિણ સરકારી હોસ્પિટલમાં 45 વર્ષીય ડોક્ટરને દારૂ પીવાની આદત છે. જ્યારે તે કપડા વગર હોસ્પિટલમાં ફરતો જોવા મળ્યો ત્યારે તે નશામાં ધુત હતો. જીલ્લાના સિવિલ સર્જન અને અહીંની સ્વાસ્થય સેવાઓના પ્રમુખ ડો. દયાનંદ મોતીપાવલેએ આ ઘટનાને લઈને કહ્યું હતું કે આ ઘટનાની તપાસ થશે અને ડોક્ટર સામે કડક કાર્યવાહી થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં આવતીકાલે સવારથી 48 કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો કેમ થઈ રહી છે હડતાળ

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?

આ પણ વાંચો:TMCના લોકોને ભત્રીજાની અને કોંગ્રેસને દીકરા-દીકરની ચિંતા, PM નરેન્દ્ર મોદીનો પરિવારવાદ પર પ્રહાર

આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહે લાલુ યાદવને આપી ચેતવણી, કહ્યું- જમીન પર અતિક્રમણ કરનારાની ખેર નહીં