તહેવાર/ ગુજરાતના યાત્રાધામમાં પણ નવરાત્રી ઉજવવાનો સરકારનો મોટો નિર્ણય

આ નવરાત્રીના પર્વનું આયોજન 26-9-2022થી 4-10-2022 સુધી કરવામાં આવશે ,શેરી ગરબાનું આયોજન પણ સરકરા તરફથી કરવામાં આવશે

Top Stories Gujarat
4 27 ગુજરાતના યાત્રાધામમાં પણ નવરાત્રી ઉજવવાનો સરકારનો મોટો નિર્ણય

યુવાનો સહિત દરેક વયના લોકો સમગ્ર વર્ષ નવરાત્રિની રાહ જાેતા હોય છે. સૌ કોઈ માતાજીની ભક્તિમાં ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના નવરાત્રિના રંગમાં ભંગ કર્યો હતો પણ આ વર્ષે કોરોનાના નિયંત્રણો ન હોવાથી ફરી એકવખત ખેલૈયાઓના પગ થનગની રહ્યા છે   આદ્યશક્તિ આરાધનાના પર્વ નવરાત્રીનું આયોજન યાત્રાધામમાં કરવામાં આવશે આ અંગેનો મોટો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ નવરાત્રીના પર્વનું આયોજન 26-9-2022થી 4-10-2022 સુધી કરવામાં આવશે ,શેરી ગરબાનું આયોજન પણ સરકરા તરફથી કરવામાં આવશે ,આ તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. નવરાત્રીમાં લોક ગાયકોને પણ બોલાવવામાં આવશે.

3 31 ગુજરાતના યાત્રાધામમાં પણ નવરાત્રી ઉજવવાનો સરકારનો મોટો નિર્ણય

ઇલ્લેખનીય છે કે નવરાત્રીની રાહ તો ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતા હોય છે, છેલ્લા બે્ વર્ષથી  મન મૂકીને ગરબા રમ્યા નથી,આ વખતે ભલ્ય આયોજન થવા જઇ રહ્યો છે,ચૂંટણી હોવાથી રાજ્ય સરકાર આ નવરાત્રી તહેવાર હોવાથી કોઇ કસર છોડવા માંગતી નથી.