મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારીને મહાન બેટ્સમેન સચીન તેંડુલકરના 49મી સદીના રેકોર્ડને વટાવ્યો પછી તેને સચીન તેંડુલકર સહિત વિવિધ મહાન ખેલાડીઓએ અભિનંદન આપ્યા હતા,તેનો વિડીયો એક્સ પર વાઇરલ થયો છે.
અભિનંદન/ વિરાટને મહાન ખેલાડીઓએ આપ્યા અભિનંદન
ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારીને મહાન બેટ્સમેન સચીન તેંડુલકરના 49મી સદીના રેકોર્ડને વટાવ્યો પછી તેને સચીન તેંડુલકર સહિત વિવિધ મહાન ખેલાડીઓએ અભિનંદન આપ્યા હતા,તેનો વિડીયો એક્સ પર વાઇરલ થયો છે.