India/ GST હેઠળ ક્યુઆર કોડ અમલની મુદત લંબાવાઇ, ક્યુઆર કોડ ફરજીયાતનો અમલ 1 ઓક્ટોબરથી, 1 જુલાઈથી ક્યુઆર કોડ ફરજિયાત થવાનો હતો, 500 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતાં વેપારી માટે નિયમ, જાહેરાત બાદ હજી સિસ્ટમ જ કાર્યરત નહીં હોતા નિર્ણય, મુદત લંબાવાતાં વેપારી વર્ગે અનુભવી રાહત

Breaking News