Not Set/ લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયો અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે ફરી એકવાર લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. ભરૂડી પાસે ઇનોવા કાર પાછળ ઝેન કાર ઘૂસી જતા ત્રણ  લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આ અકસ્માત એટલો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી […]

Gujarat Rajkot
Untitled 197 લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયો અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે ફરી એકવાર લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. ભરૂડી પાસે ઇનોવા કાર પાછળ ઝેન કાર ઘૂસી જતા ત્રણ  લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આ અકસ્માત એટલો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આજે રવિવારે બપોરના સુમારે નેશનલ હાઇવે પર જઈ રહેલી ઇનોવા કાર નંબર GJ 03 LG 8219 જઈ રહી ત્યારે ઝેન કારે પાછળથી તેને જોરદાર ટક્કર મારી હતી સાંગાણી ગામના પાટિયા પાસે ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કારે પલટી મારી હતી. આ ઘટનામાં બે મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા

આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસે બનાવના સ્થળ પર પહોંચીને આ મામલે વધુ તપાસ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.