at Jamnagar/ જામનગરમાં એડવોકેટ હારૂન પાલેજા હત્યા કેસમાં વધુ ત્રણની ધરપકડ

અત્યાર સુધીમાં પોલીસ 14 આરોપીની ધરપકડ કરી ચુકી છે

Gujarat Top Stories

Gujarat News :જામનગરમાં એડવોકેટ હારૂન પાલેજાની હત્યાએ ચકચાર જગાવી હતી. આ હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીઓમાં પૂર્વ કોર્પોરેટર ઉમર ચમડીયા, રજાક સોપારી અને સબીર ચમડીયાનો સમાવેશ થાય છે.

એડવોકેટ હારૂન પાલેજા હત્યા કેસમાં અત્યાર સુધીમાં પોલીસ 14 આરોપીની ધરપકડ કરી ચુકી છે.

હાલમાં પકડાયેલા ત્રણ આરોપીને પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા. જેમાં કોર્ટે તેમના ત્રમ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ કેસમાં હજી એક આરોપી ફરાર છે જેની પોલીસ સોધ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો

આ પણ વાંચો: Surat Case/સુરતમાં નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો: Gujarat-Engineering/ગુજરાતની એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસ વધીને એક લાખ કરોડ રૂપિયાની નજીક