Not Set/ જૂનાગઢ: એકસાથે 22 સિંહના ટોળાને જોઈ લોકોમાં જાગ્યું કુતૂહલ, વિડીયો વાયરલ

જૂનાગઢ, જૂનાગઢમાં એક સાથે જોવા મળ્યા 22 સિંહ. 22 વનરાજાના સમુહને જંગલમાં ફરતા કૂતુહુલ સર્જાયું હતું.22 સિંહોનો આ વીડિયો વાયરલ થયો છે.તમે જોઈ શકો છો આ વીડિયોમાં 22 સિંહ કેવા બિન્દાસ થઈને જંગલમાં આંટાફેરા મારી રહ્યા છે.આ વીડિયો ઉનાની સુગર ફેક્ટરીનો હોવાનું અનુમાન છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે […]

Gujarat Others
jhcASC 7 જૂનાગઢ: એકસાથે 22 સિંહના ટોળાને જોઈ લોકોમાં જાગ્યું કુતૂહલ, વિડીયો વાયરલ

જૂનાગઢ,

જૂનાગઢમાં એક સાથે જોવા મળ્યા 22 સિંહ. 22 વનરાજાના સમુહને જંગલમાં ફરતા કૂતુહુલ સર્જાયું હતું.22 સિંહોનો આ વીડિયો વાયરલ થયો છે.તમે જોઈ શકો છો આ વીડિયોમાં 22 સિંહ કેવા બિન્દાસ થઈને જંગલમાં આંટાફેરા મારી રહ્યા છે.આ વીડિયો ઉનાની સુગર ફેક્ટરીનો હોવાનું અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન