Not Set/ વલસાડ: ભાજપના ઉમેદવારનો આદિવાસી સમાજ દ્વારા વિરોધ

વલસાડ, વલસાડ લોકસભા ભાજપના ઉમેદવાર કે.સી પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો.ખાંભડા ગામે આદિવાસી સમાજના લોકોએ ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને એક જ ચાલે આદિવાસી ચાલેના નારા લગાવ્યા હતા. બાદમાં ભાજપ ને આદિવાસી સમાજના લોકો સામસામે આવી ગયા હતા.જો કે પરિસ્થિતિ વધુ ન વણસે તેના માટે પોલીસ આદિવાસી સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.   […]

Top Stories Gujarat Others Videos
f 12 વલસાડ: ભાજપના ઉમેદવારનો આદિવાસી સમાજ દ્વારા વિરોધ

વલસાડ,

વલસાડ લોકસભા ભાજપના ઉમેદવાર કે.સી પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો.ખાંભડા ગામે આદિવાસી સમાજના લોકોએ ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને એક જ ચાલે આદિવાસી ચાલેના નારા લગાવ્યા હતા.

બાદમાં ભાજપ ને આદિવાસી સમાજના લોકો સામસામે આવી ગયા હતા.જો કે પરિસ્થિતિ વધુ ન વણસે તેના માટે પોલીસ આદિવાસી સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.